કોલબરેશન / જસ્ટિન બીબર અને એડ શીરનનું નવું સોંગ ‘આઈ ડોન્ટ કેર’ રિલીઝ

divyabhaskar.com

May 11, 2019, 10:50 AM IST
Justin Bieber and Ed Sheeran's new song

‘આઈ ડોન્ટ કેર’ સોંગ ભારતમાં 5માં નંબરે ટ્રેન્ડિંગ પર
અગાઉ ‘લવ યોરસેલ્ફ’ સોંગમાં બન્ને એ સાથે કામ કર્યું હતું.

હોલિવૂડ ડેસ્ક: અંગ્રેજીમાં ગાતા કેનેડિયન સિંગર જસ્ટિન બીબર અને એડ શીરનનું નવું સોંગ ‘આઈ ડોન્ટ કેર’ રિલીઝ થયું છે. આ સોંગનો લિરિક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે જે હાલ ભારતમાં 5મા નંબરે ટ્રેન્ડિંગ પર છે. ઓફિશિયલ લિરિક વીડિયો એડ શીરનની યુ ટ્યુબ ચેનલ પર અપલોડ થયો છે જ્યારે જસ્ટિન બીબરની યુ ટ્યુબ ચેનલ પર ઓફિશિયલ ઓડિયોનો વીડિયો અપલોડ થયો છે.

અગાઉ પણ આ બન્ને સિંગર- સોંગરાઈટરે સાથે કામ કર્યું છે. અગાઉ ‘લવ યોરસેલ્ફ’ સોંગમાં બન્ને એ સાથે કામ કર્યું હતું. તે સોંગ એડ શીરને લખ્યું હતું અને જસ્ટિન બીબરે પર્ફોર્મ કર્યું હતું. તે સોંગ જસ્ટિન બીબરના ‘પર્પઝ’ આલ્બમનું એક સોંગ હતું.

X
Justin Bieber and Ed Sheeran's new song
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી