રેડ કાર્પેટ / હિના ખાને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું, તેની શોર્ટ ફિલ્મના ફર્સ્ટ લુકનું અનાવરણ કરશે

divyabhaskar.com

May 16, 2019, 11:10 AM IST
Hina khan make a debut at Cannes Film Festival, she will unveil first look of her short film

 • હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ કારગિલ યુદ્ધ પર આધારિત છે

બોલિવૂડ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ હિના ખાને ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ કર્યું છે. હિના ખાને તેની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’થી ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. હિના ખાન ત્યાં તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ગઈ છે. હિના ખાને ડિઝાઈનર Ziad Nakadનો આઉટફિટ પહેર્યો છે. હિના ખાન આ 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં તેની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ના ફર્સ્ટ લુકનું અનાવરણ કરશે. ઉપરાંત તેને એક સેશનમાં ભાગ લેવા માટે પણ આમંત્રિત કરાઈ છે જેમાં તે પ્રસૂન જોશી અને એકતા કપૂરને જોઈન કરશે. હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ કારગિલ યુદ્ધ પર આધારિત છે.

સમગ્ર દુનિયાનાં બેસ્ટ સિનેમાને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે યોજાતો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ પૂરો થશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપરા પણ આ વર્ષે તેનું રેડ કાર્પેટ ડેબ્યુ કરવાની છે. ઉપરાંત ડાયના પેન્ટી પણ કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ડેબ્યુ કરી રહી છે.

X
Hina khan make a debut at Cannes Film Festival, she will unveil first look of her short film
Hina khan make a debut at Cannes Film Festival, she will unveil first look of her short film
Hina khan make a debut at Cannes Film Festival, she will unveil first look of her short film
Hina khan make a debut at Cannes Film Festival, she will unveil first look of her short film
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી