રેડ કાર્પેટ / ઐશ્વર્યા રાયનો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’નો પહેલો રેડ કાર્પેટ લુક

Aishwarya Rai's Cannes Film Festival's first red carpet look
Aishwarya Rai's Cannes Film Festival's first red carpet look
Aishwarya Rai's Cannes Film Festival's first red carpet look

divyabhaskar.com

May 20, 2019, 10:30 AM IST

બોલિવૂડ ડેસ્ક: ફ્રાન્સના કાનમાં ચાલી રહેલા ’કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ઐશ્વર્યા રાયે આ વર્ષનું પહેલું રેડ કાર્પેટ વોક કર્યું છે. ઐશ્વર્યા રાય આ વર્ષે પણ તેની દીકરી આરાધ્યા સાથે ગઈ છે. ઐશ્વર્યાએ રવિવારે મોડી સાંજે રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી. તેણે ડિઝાઈનર Jean-Louis Sabajiનું ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. ઐશ્વર્યા રાયે Boucheron બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી. તે ‘L'Oreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

દીપિકા પાદુકોણ પણ ‘L'Oreal ઇન્ડિયા’ની એમ્બેસેડર હતી. દીપિકા અગાઉ રેડ કાર્પેટ પર વોક કરી ચૂકી છે. હવે સોનમ કપૂર પણ રેડ કાર્પેટ પર તેની એન્ટ્રી કરશે. અત્યારસુધીમાં ઇન્ડિયન એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, કંગના રનૌત, હિના ખના, હુમા કુરેશી અને ડાયના પેન્ટી રેડ કાર્પેટ પર વોક કરી ચૂકી છે.

X
Aishwarya Rai's Cannes Film Festival's first red carpet look
Aishwarya Rai's Cannes Film Festival's first red carpet look
Aishwarya Rai's Cannes Film Festival's first red carpet look
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી