વેડિંગ પાર્ટી / પેરિસમાં જેઠ-જેઠાણીના લગ્ન પહેલા પ્રિયંકા-નિકે માણી પ્રિ-વેડિંગ બૉટ રાઇડની મજા

Divyabhaskar.com

Jun 26, 2019, 12:36 PM IST

એક્ટ્રેસ સોફી ટર્નર અને નિક જોનાસના ભાઈ જો જોનાસની ગ્રાન્ડ વેડિંગ પેરિસમાં થવા જઈ રહી છે. જ્યારે વેડિંગ પહેલા ફેમિલિએ પ્રિ-વેડિંગ બૉટ રાઈડની મજા માણી હતી. અહીં પ્રિયંકાએ ઓરેન્જ ફ્લોર લેન્થ ડ્રેસ પહેર્યો હતો જ્યારે નિક બ્રાઇટ યલો બોટમ-અપ જિન્સમાં હતો. તો વેડિંગ કપલ સોફી અને જો કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા. બૉટમાં પ્રિયંકા-નિકનો રોમાન્સ પણ જોવા મળ્યો. કપલે ડાન્સ પાર્ટીમાં ડાન્સ પણ કર્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી