વેડિંગ / જેઠાણી સોફીના લગ્નમાં પ્રિયંકા ચોપરાનો દેસી લુક, પિંક સાડીમાં જોવા મળી

priyanka chopra looked gorgeous in pink sari at sophie turner and joe jonas wedding

Divyabhaskar.com

Jun 30, 2019, 01:39 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની જેઠાણી તથા 'ગેમ્સ ઓફ થ્રોન્સ' ફૅમ સોફી ટર્નર તથા જો જોનસે ફ્રાંસના સેરિયન્સમાં બીજીવાર લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા ચોપરા લગ્નમાં ટ્રેડિશનલ આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી.

પરિવાર તથા મિત્રો હાજર રહ્યાં હતાં
સોફી તથા જો જોનસના વેડિંગમાં પરિવાર તથા મિત્રો હાજર રહ્યાં હતાં. છેલ્લાં એક અઠવાડિયાથી જો તથા સોફીનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ફ્રાંસમાં ચાલતું હતું. વેડિંગમાં સોફી વ્હાઈટ ગાઉનમાં અને જો બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો.

પિંક સાડીમાં પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ ફેશન ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલી પિંક સાડી પહેરી હતી. વેડિંગમાં પ્રિયંકાનો દેસી લુક સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન બન્યો હતો. પ્રિયંકા તથા નિકે લગ્નમાં આવેલા મહેમાનો સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. પ્રિયંકાએ સાડી સાથે લાઈટ જ્વેલરી કૅરી કરી હતી. નિક બ્લેક સૂટમાં હતો. સોફીના લગ્નમાં પ્રિયંકા એક તબક્કે ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી.

X
priyanka chopra looked gorgeous in pink sari at sophie turner and joe jonas wedding
priyanka chopra looked gorgeous in pink sari at sophie turner and joe jonas wedding
priyanka chopra looked gorgeous in pink sari at sophie turner and joe jonas wedding
priyanka chopra looked gorgeous in pink sari at sophie turner and joe jonas wedding
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી