પ્રતિક્રિયા / લિયોનાર્દો ડિકેપ્રિયોએ દિલ્હીના વાયુ પ્રદૂષણને લઈ કહ્યું, વચનો આપ્યા છતાં પણ હવા અશુદ્ધ

Leonardo DiCaprio posts about Delhi air pollution
X
Leonardo DiCaprio posts about Delhi air pollution

Divyabhaskar.com

Nov 19, 2019, 03:48 PM IST
લોસ એન્જલસઃ હોલિવૂડ એક્ટર તથા પર્યાવરણવિદ લિયોનાર્દો ડિકેપ્રિયોએ હાલમાં જ દિલ્હીના વાયુ પ્રદૂષણને લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. લિયોનાર્દોએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દિલ્હીના ઈન્ડિયા ગેટ આગળના વિરોધ પ્રદર્શનની તસવીરો શૅર કરીને ભારત સરકારે શું પગલાં લીધા તે અંગે વાત કરી હતી.

લિયોનાર્દોએ શું કહ્યું?

દિલ્હીની હાલની સ્થિતિ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી