વેડિંગ / જસ્ટિન બીબર અને હેલી બાલ્ડવિને બીજીવાર લગ્ન કર્યાં, માત્ર 157 મહેમાનો ફંક્શનમાં હતા

Justin Bieber Hailey Baldwin got married for second time in private ceremony

Divyabhaskar.com

Oct 02, 2019, 03:16 PM IST

હોલિવૂડ ડેસ્ક: સિંગર જસ્ટિન બીબરે મોડેલ હેલી બાલ્ડવિન સાથે સોમવારે 30 સપ્ટેમ્બરનાં બીજી વખત લગ્ન કર્યાં. બીબરે લગ્નના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.પોસ્ટનાં કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ‘માય બ્રાઈડ ઇઝ ફાયર.’ આ ફોટોઝને ધ બીબર્સ ટાઇટલ આપવામાં આવ્યું છે. બંનેએ અગાઉ ન્યૂયોર્ક કોર્ટ હાઉસમાં 2018માં ગોપનીય રીતે લગ્ન કર્યાં હતાં.

My bride is 🔥

A post shared by Justin Bieber (@justinbieber) on

બીબર અને બાલ્ડવિને 30 સપ્ટેમ્બરના રોજ યુએસમાં સાઉથ કેરોલિનાના મોન્ટેજ પામેટો બ્લફ (Montage Palmetto Bluff)માં લગ્ન કર્યાં. નદી કિનારે આવેલ આ રિસોર્ટમાં સેરેમનીમાં માત્ર 157 મહેમાન જ હાજર હતા. તેમાં હોલિવૂડ સ્ટાર અને મોડેલ કેન્ડલ જેનર, કેટી પેરી, કિમ કાર્દશિયન, કેમિલા મોરાન, બાલ્ડવિનના પિતા, અંકલ અને બીબરનો મેનેજર સ્કુટર બ્રાઉન પણ સામેલ હતા.

રિપોર્ટ્સ મુજબ, સોમવારે લગ્ન પહેલાં બીબર પ્રાઇવેટ પ્લેનથી સાઉથ કેરોલિના આવ્યો હતો. ત્યાં તેણે રવિવારે રાત્રે મોરલેન્ડ લેન્ડિંગમાં 36 મિત્રોને પ્રાઇવેટ પાર્ટી પણ આપી હતી. આ દરમ્યાન હોલિવૂડ મૂવી ‘નોટબુક’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટોઝમાં બીબર અને બાલ્ડવિનના બાળપણનો ફોટો પણ હતો. તેમાં બીબરે લખ્યું હતું કે, ‘હું મારી પત્ની અને સાસરાવાળા. મારા જેવા સાથે તમારી દીકરીનાં લગ્ન કરાવવા માટે આભાર.’

X
Justin Bieber Hailey Baldwin got married for second time in private ceremony
Justin Bieber Hailey Baldwin got married for second time in private ceremony
Justin Bieber Hailey Baldwin got married for second time in private ceremony
Justin Bieber Hailey Baldwin got married for second time in private ceremony
Justin Bieber Hailey Baldwin got married for second time in private ceremony
Justin Bieber Hailey Baldwin got married for second time in private ceremony
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી