વેડિંગ બેલ્સ / પેરિસમાં જો-સોફીનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન, રોમેન્ટિક અંદાજમાં પ્રિયંકા-નિક જોવા મળ્યા

joe jonas and Sophie Turner wedding in France, priyanka and nick romantic pics viral

X

Divyabhaskar.com

Jun 28, 2019, 05:41 PM IST

પેરિસઃ પ્રિયંકા ચોપરા જોનસ તથા નિક જોનસ હાલમાં પેરિસમાં છે. આ બંને સોફી ટર્નર તથા જો જોનસના પ્રી-વેડિંગ સેલિબ્રેશનને એન્જોય કરી રહ્યાં છે. જો તથા સોફી બીજીવાર પેરિસમાં લગ્ન કરવાના છે. બંનેના લગ્ન આ રવિવારે (30 જૂન) છે, તેમ માનવામાં આવે છે. પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પ્રિયંકા તથા નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતાં.

પ્રિયંકાએ તસવીર શૅર કરી

પ્રિયંકાએ સેલિબ્રેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. જેમાં લવન્ડર શાઈની ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. નિક ગ્રે સૂટમાં જોવા મળ્યો હતો. કપલ એકદમ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું હતું. ફોટો કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું હતું, 'ઈટ ઈઝ ઈન ધ એર...'

સેલિબ્રેશનની ઘણી તસવીરો સામે આવી છે. જેમાં જોનસ પરિવાર તથા નિકટના ફ્રેન્ડ્સ એન્જોય કરતાં જોવા મળે છે. સેલિબ્રેશન છેલ્લાં ચાર દિવસથી ચાલે છે. પૂલ પાર્ટી, યોટ પાર્ટી સહિતની વિવિધ પાર્ટી આપવામાં આવી હતી. જોનસ પરિવાર પ્રાઈવેટ પ્લેનથી પેરિસ આવ્યો હતો. આ સમય દરમિયાન પ્રિયંકા, તેની માતા મધુ ચોપરા તથા નિક એક સાથે એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.

3. મે મહિનામાં સોફી-જોએ લગ્ન કર્યાં હતાં

સોફી તથા જોએ મે મહિનામાં લાસ વેગાસમાં પહેલીવાર લગ્ન કર્યાં હતાં. તેમણે લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. એક ચર્ચમાં સિક્રેટલી ક્રિશ્ચિયન વેડિંગ કર્યાં હતાં. હવે, બંને પેરિસમાં ભવ્ય રીતે ફરીવાર લગ્ન કરવા જઈ રહ્યાં છે.

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી