ટ્રેલર / હોલિવૂડની હોરર ફિલ્મ 'ઈટ ચેપ્ટર 2'નું ટ્રેલર રિલીઝ

Hollywood horror movie 'It chapter 2' trailer release

Divyabhaskar.com

Jul 19, 2019, 03:18 PM IST

લોસ એન્જલ્સઃ હોલિવૂડ ફિલ્મ 'ઈટ ચેપ્ટર 2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સ્ટિફન કિંગની હોરર નોવેલ 'ઈટ' પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. 2017માં ઓરિજનલ ફિલ્મ રિલીઝ થઈ હતી, આમાં ડેરી તથા તેના બાળકોએ જોકર પેન્નીવાઈઝ સાથે લડતા બતાવવામાં આવ્યા હતાં. બીજા ભાગમાં બાળકો મોટા થઈ ગયા છે અને ફરીવાર તેમનો સામનો પેન્નીવાઈઝ સાથે થાય છે. બીજા ભાગમાં ફરીવાર તેમની લડાઈ પેન્નીવાઈઝ સાથે થાય છે.

આ ફિલ્મ ભારતમાં અંગ્રેજી, હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર, 2019ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં જેમ્સ મેકઅવોય, બિલ હેડર, જેસિકા, જે રેયાન, જેમ્સ રેનસોન સહિતના કલાકારો છે.

X
Hollywood horror movie 'It chapter 2' trailer release
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી