ડિવોર્સ / હૉલિવૂડ એક્ટર નિકોલસ કેજના લગ્ન 4 દિવસમાં તૂટ્યા, એવા ઘણાં સેલેબ કપલ જેના લગ્ન માત્ર કલાકો જ ચાલેલા

Divyabhaskar.com

Jun 06, 2019, 06:47 PM IST

હૉલિવૂડ એક્ટર નિકોલસ કેજના તેની ચોથી પત્ની એરિકા કોઈક, સાથે આધિકારીક રૂપથી ડિવોર્સ થઈ ગયા, તમને જાણીને શૉક લાગશે કે આ લગ્ન માત્ર 4 દિવસ ચાલેલા. 55 વર્ષીય નિકોલસ કેજનો દાવો છે કે આ લગ્ન તેમણે નશાની હાલતમાં કર્યા હતા..તેની પત્ની એરિકાએ તેના પાસ્ટ અને બીજા કોઈ રિલેશનની જાણકારી ન આપતા લગ્નના થોડા કલાકોમાં જ બંને હોટલ બહાર ઝઘડતા જોવા મળ્યા હતા. અને માત્ર ચાર દિવસમાં જ કપલે તેનો અંત લાવવાનો નિર્ણય કર્યો. નવાદાની ક્લાર્ક કાઉન્ટીના જજે 31 મેના બંનેના તલાક પર મહોર મારી દીધી. અને આ લગ્ન દુનિયાના સૌથી ઓછા ટકેલા લગ્નમાંના એક બનીને રહી ગયા. બોલિવૂડ અને હોલિવૂડના આવા ઘણા કપલ છે..જેમના લગ્ન 12 મહિના કરતા પણ ઓછો સમય ચાલેલા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી