વેડિંગ / ‘લવ મી લાઈક યુ ડુ’ ફેમ સિંગર એલી ગોલ્ડિંગે તેના ફિઆન્સે કેસ્પર જોપલિંગ સાથે લગ્ન કર્યાં

Ellie Goulding marries Caspar Jopling in York Minster

Divyabhaskar.com

Sep 01, 2019, 04:39 PM IST

હોલિવૂડ ડેસ્ક: સિંગર એલી ગોલ્ડિંગે તેના ફિઆન્સે કેસ્પર જોપલિંગ સાથે 31 ઓગસ્ટનાં રોજ લગ્ન કરી લીધા છે. 32 વર્ષીય એલી અને 27 વર્ષીય કેસ્પરે ઇંગ્લેન્ડમાં ન્યૂ યોર્કમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં ચર્ચમાં લગ્ન કર્યાં. ઇંગ્લેન્ડના રોયલ ફેમિલીના સભ્યો પણ આ વેડિંગમાં મહેમાન તરીકે હાજર હતા. કેટી પેરી, જેમ્સ બ્લન્ટ સહિતના ઘણા સેલિબ્રિટી પણ હાજર હતા.

એલી ગોલ્ડિંગે બ્લુ કેમ્પર વેનમાં એન્ટ્રી લીધી હતી. ન્યૂ યોર્કની યોર્ક મિન્સ્ટર ચર્ચમાં તેમનાં લગ્ન થયાં. આ ચર્ચ નોર્થન યુરોપની મોટી ચર્ચોમાંની એક ચર્ચ છે. આ કપલનું રિસેપ્શન કેસલ હોવર્ડમાં યોજાયું હતું જે ન્યૂ યોર્કથી 24 કિલોમીટર દૂર આવેલું છે.

કેસ્પર જોપલિંગ આર્ટ ડીલર છે. તેણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી આર્ટની ડિગ્રી ભણી છે. આ સિવાય તે રોવર પણ છે અને તેણે યુથ ઓલમ્પિકમાં ભાગ પણ લીધો હતો. બન્નેની સગાઈ 2018માં ઓગસ્ટ મહિનામાં થઇ હતી જ્યારે બન્ને એકબીજાને 2017થી ડેટ કરતા હતા.

X
Ellie Goulding marries Caspar Jopling in York Minster
Ellie Goulding marries Caspar Jopling in York Minster
Ellie Goulding marries Caspar Jopling in York Minster
Ellie Goulding marries Caspar Jopling in York Minster
Ellie Goulding marries Caspar Jopling in York Minster
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી