તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Aishwarya Rai Lends Her Voice For Angelina Jolie’s Character In Hindi Version Of Maleficent: Mistress Of Evil.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલ’ના હિંદી વર્ઝનમાં ઐશ્વર્યા રાય એક્ટ્રેસ એન્જેલિના જોલીનો અવાજ બનશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ એન્જેલિના જોલીની આગામી ફેન્ટસી ફિલ્મ ‘મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલ’ના હિંદી વર્ઝનમાં ઐશ્વર્યા રાય પોતાનો અવાજ આપશે. એશ એક્ટ્રેસ એન્જેલિના જોલી માટે ડબિંગ કરશે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે હિંદી તથા અંગ્રેજીમાં વર્લ્ડવાઈડ રિલીઝ થવાની છે.

તરણ આદર્શે કન્ફર્મ કર્યું
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગે માહિતી આપી હતી. તરણે કહ્યું હતું, સત્તાવાર રીતે ઐશ્વર્યા રાયે ડિઝની યુનિવર્સ જોઈન કર્યું છે. તે ‘મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલ’ના હિંદી વર્ઝન માટે એન્જેલિના જોલીને પોતાનો અવાજ આપશે. 

પાંચ વર્ષ બાદ સીક્વલ આવી
એન્જેલિનાની આ ફિલ્મ 2014મા આવેલી ‘મેલફિસેન્ટ’ની સીક્વલ છે, જેમાં એન્જલિના લીડ રોલ પ્લે કરે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser