ઓહ માય ગોડ / અમેરિકન સિંગર મેડોનાને માત્ર બે સોન્ગ પરફોર્મ કરવા બદલ 7 કરોડ રૂપિયા મળશે

singer-madonna-getting-around-7-crores-for-perform-two-songs-in-israel

divyabhaskar.com

Apr 10, 2019, 09:46 AM IST

હોલિવૂડ ડેસ્ક: 60 વર્ષીય અમેરિકન ફેમસ સિંગર મેડોના મે મહિનામાં ઇઝરાયેલમાં થનારા યુરોવિઝન સોન્ગ કોન્ટેસ્ટમાં પરફોર્મ કરવાની છે. તેલ અવીવમાં થનારી આ ઈવેન્ટ માટે આયોજક મેડોનાને 1 મિલિયન ડોલર એટલે કે 7 કરોડ રૂપિયા ચૂકવશે.

માત્ર બે સોન્ગ
મીડિયાના રિપોર્ટ પ્રમાણે મેડોના માત્ર બે સોન્ગ પરફોર્મ કરશે. 'મટિરિયલ ગર્લ' સિંગર સાથે 160 લોકોની ટિમ પણ ઈઝરાઈલ જશે.યુરોપિયન બ્રોડકાસ્ટિંગ યુનિયન અનુસાર આ મેડોનાની ડીલ અત્યાર સુધીની સૌથી મોંઘી ડીલ છે.

ચોથી વખત ઇઝરાયેલ
6 બાળકોની માતા મેડોના ચોથી વખત ઇઝરાયેલમાં પરફોર્મ કરશે. આની પહેલાં 1993, 2009 અને 2012માં પણ તે શો કરી ચૂકી છે.

X
singer-madonna-getting-around-7-crores-for-perform-two-songs-in-israel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી