તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ ‘રોમા’ જીતી બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ફોરેન લેંગ્વેજ અવોર્ડ, રમી માલેક અને ક્રિશ્ચિયન બેલ બન્યાં બેસ્ટ એક્ટર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોલ્ડન ગ્લોબ જીતનારાં બેન વિશો, પેટ્રિશિયા આર્કેટ અને રિચર્ડ મેડન - Divya Bhaskar
ગોલ્ડન ગ્લોબ જીતનારાં બેન વિશો, પેટ્રિશિયા આર્કેટ અને રિચર્ડ મેડન
  • ‘બોહેમિયન રાપ્સોડી’ને બેસ્ટ ડ્રામાનો અવોર્ડ મળ્યો.
  • ‘ગ્રીન બુક’ બેસ્ટ મોશન પિક્ચર સહિત ત્રણ અવોર્ડ્સ ઊસેટી ગઈ.

હોલિવૂડ ડેસ્કઃ કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં ભારતીય સમય પ્રમાણે સોમવારની સવારે યોજાયેલા 76માં ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ યોજાયા હતા. આ સેરિમનીમાં 2018ની બેસ્ટ ફિલ્મો અને ટેલિવિઝનના કસબીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ સેરિમનીમાં ફિલ્મ ‘ગ્રીન બુક’ બેસ્ટ મોશન પિક્ચર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર સહિત સૌથી વધુ ત્રણ અવોર્ડ્સ પોતાના નામે કરી ગઈ. ફિલ્મોની કેટેગરીમાં ‘બોહેમિયન રાપ્સોડી’ અને ‘રોમા’ બબ્બે અવોર્ડ્સ સાથે બીજા નંબરે રહી.

 

‘અ સ્ટાર ઈઝ બોર્ન’નાં એક્ટર્સ લેડી ગાગા અને બ્રેડલી કૂપર પાસેથી પણ અવોર્ડ જીતી લાવવાની આશા હતી, પરંતુ આ ફિલ્મ માત્ર બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો અવોર્ડ જ જીતી શકી.

 

ડિજિટલ એલિમેન્ટ સાથે અવોર્ડની ટ્રોફીને નવું રૂપ મળ્યું
આ સેરિમનીમાં અપાતા અવોર્ડ્સને આ વખતે નવા જ રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ વખતના અવોર્ડ્સની ટ્રોફી થોડી લાંબી અને પાતળી રાખવામાં આવી હતી. તેમાં આ વખતથી ડિજિટલ એલિમેન્ટ પણ ઉમેરવામાં આવ્યું છે. તેમાં એવોર્ડ વિનરની માહિતી, કેટેગરી અને વર્ષની માહિતી ફીડ કરાયેલી રહેશે.

 

ગ્રીન બુક સૌથી વધુ અવોર્ડ્સ લઈ ગઈ
બેસ્ટ મોશન પિક્ચર- ડ્રામા
બોહેમિયન રાપ્સોડી

 

બેસ્ટ મોશન પિક્ચર- મ્યુઝિકલ/કોમેડી
ગ્રીન બુક

 

બેસ્ટ ડિરેક્ટર - મોશન પિક્ચર
અલફોન્સો ક્યુરોં (રોમા)

 

બેસ્ટ એક્ટ્રેસ ઈન અ મિશન પિક્ચર- ડ્રામા
ગ્લેન ક્લોઝ (ધ વાઈફ)

 

બેસ્ટ એક્ટર ઈન અ મોશન પિક્ચર-ડ્રામા
રમી માલેક (બોહેમિયન રાપ્સોડી)

 

બેસ્ટ એક્ટ્રેસ ઈન અ મોશન પિક્ચર-મ્યુઝિકલ/કોમેડી
ઓલિવિયા કોલમેન (ધ ફેવરિટ)

 

બેસ્ટ એક્ટર ઈન અ મોશન પિક્ચર-મ્યુઝિકલ/કોમેડી
ક્રિશ્ચિયન બેલ (વાઈસ)

 

બેસ્ટ મોશન પિક્ચર-એનિમેટેડ
સ્પાઈડર મેનઃ ઈન્ટુ ધ સ્પાઈડર વર્સ

 

બેસ્ટ મોશન પિક્ચર-ફોરેન લેંગ્વેજ
રોમા (મેક્સિકો)

 

બેસ્ટ એક્ટ્રેસ ઈન અ સપોર્ટિંગ રોલ ઈન એની મોશન પિક્ચર
રેજિના કિંગ (ઈફ બિલ સ્ટ્રીટ કુડ ટોક)

 

બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ ઈન એની મોશન પિક્ચર
મહેરશાલા અલી (ગ્રીન બુક)

 

બેસ્ટ સ્ક્રીનપ્લે-મોશન પિક્ચર
ગ્રીન બુક

 

બેસ્ટ ઓરિજિનલ સ્કોર-મોશન પિક્ચર
જસ્ટિન હાર્વિટ્સ (ફર્સ્ટ મેન)

 

બેસ્ટ ઓરિજિનલ સોંગ-મોશન પિક્ચર
શેલો (અ સ્ટાર ઈઝ બોર્ન)

 

‘ધ અમેરિકન્સ’ અને ‘ધ કોમિનસ્કી મેથડ’ જીતી બેસ્ટ ટીવી સિરીઝના અવોર્ડ

બેસ્ટ ટેલિવિઝન સિરીઝ-ડ્રામા
ધ અમેરિકન્સ

 

બેસ્ટ ટેલિવિઝન સિરીઝ-મ્યુઝિકલ/કોમેડી
ધ કોમિન્સ્કી મેથડ

 

બેસ્ટ ટેલિવિઝન સિરીઝ લિમિટેડ સિરીઝ/મોશન પિક્ચર મેઇડ ફોર ટીવી
ધ એસેસિનેશન ઓફ જિયાની વર્સાચે

 

બેસ્ટ એક્ટ્રેસ ઈન અ ટેલિવિઝન સિરીઝ-ડ્રામા
સાન્ડ્રા ઓહ (કિલિંગ ઈવ)

 

બેસ્ટ એક્ટર ઈન અ ટેલિવિઝન સિરીઝ-ડ્રામા
રિચર્ડ મેડન (બોડીગાર્ડ)

 

બેસ્ટ એક્ટ્રેસ ઈન અ ટેલિવિઝન સિરીઝ-મ્યુઝિકલ/કોમેડી
રેચલ બ્રોસ્ન્હાં (ધ માર્વલસ મિસિસ મૈસલ)

 

બેસ્ટ એક્ટર ઈન અ ટેલિવિઝન સિરીઝ-મ્યુઝિકલ/ કોમેડી
માઈકલ ડગ્લાસ (ધ કોમિન્સ્કી મેથડ)

 

બેસ્ટ એક્ટ્રેસ ઈન અ લિમિટેડ સિરીઝ/મોશન પિક્ચર મેઇડ ફોર ટીવી
પેટ્રિશિયા આર્કેટ (એસ્કેપ ફ્રોમ ડેનેમોરા)

 

બેસ્ટ એક્ટર ઈન અ લિમિટેડ સિરીઝ/મોશન પિક્ચર મેઇડ ફોર ટીવી
ડેરેન ક્રિસ (ધ એસેસિનેશન ઓફ જિયાની વર્સાચે)

 

બેસ્ટ એક્ટ્રેસ ઈન અ સપોર્ટિંગ રોલ ઈન અ સિરીઝ, લિમિટેડ સિરીઝ/મોશન પિક્ચર મેઇડ ફોર ટીવી
પેટ્રિશિયા ક્લાર્કસન (શાર્પ ઓબ્જેક્ટ્સ)

 

બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ ઈન અ સિરીઝ, લિમિટેડ સિરીઝ/મોશન પિક્ચર મેઇડ ફોર ટીવી
બેન વિશો (અ વેરી ઈંગ્લિશ સ્કેન્ડલ)

અન્ય સમાચારો પણ છે...