ફોર્બ્સ / માર્ક ઝુકરબર્ગને પછાડી કાઇલી જેનરે સૌથી ઓછી ઉંમરે અબજપતિ બનવાનો રેકોર્ડ બનાવ્યો

divyabhaskar.com | Updated - Mar 07, 2019, 07:24 PM

હોલિવૂડ ડેસ્ક: કાઇલી જેનર દુનિયાની સૌથી નાની ઉંમરની અબજપતિ બની ગઈ છે. કાઇલી 21 વર્ષની ઉંમરમાં કોસ્મેટિક કંપનીની માલિક છે. તેમની કંપની 'કાઇલીકોસ્મેટિક્સ' 360 મિલિયન ડોલરનું વેચાણ કરવામાં સફળ રહી છે. કાઇલીએ ત્રણ વર્ષ પહેલા (વર્ષ 2016)માં પોતાની કંપનીની શરૂઆત કરી હતી અને હાલ કંપનીની વેલ્યૂ 90 કરોડ ડોલર આંકવામાં આવી છે. તેના નેટવર્થમાં આ વધારો ટીવી એન્ડોર્સમેન્ટ્સના લીધે પણ થયો છે. કાઇલીથી પહેલા આ સન્માન ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ પાસે હતો. માર્ક 23ની ઉંમરમાં સૌથી ઓછી ઉંમરના અબજપતિ બની ગયા હતા.

સૌથી ઓછી ઉંમરની અમીર મહિલાનો પુરસ્કાર
કાઇલી જેનર રિયાલિટી ટીવી સ્ટાર કિમ, કોલ અને કર્ટની કાર્દશિયનની સ્ટેપ સિસ્ટર છે. તેની કંપનીની પ્રોડક્ટ્સ ઘણી પ્રખ્યાત છે. તેના ગ્રાહકોમાં અબજપતિઓ અને હોલિવૂડ સ્ટાર્સ સામેલ છે. કાઇલીના 1000થી વધુ સ્ટોર્સ છે. થોડા સમય પહેલા કાઇલીને દુનિયાની સૌથી ઓછી ઉંમરની અમીર મહિલાઓના લિસ્ટમાં સામેલ કરાઈ હતી. કાઇલીએ વર્ષ 2017માં ટ્રેવિસ સ્કોટ સાથે લગ્ન કર્યા અને તેમને એક દીકરી છે.

At the age of 21 Kylie Jenner become the world's youngest billionaire

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App