તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘શમશેરા’ ફિલ્મમાં વાણી કપૂરની એન્ટ્રી, રણબીર કપૂર પહેલીવાર ડબલ રોલમાં દેખાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: વાણી કપૂર છેલ્લે ‘વોર’ ફિલ્મમાં દેખાઈ હતી. હવે તેની આગામી ફિલ્મ રણબીર કપૂર સ્ટારર ‘શમશેરા’ છે. ‘શમશેરા’માં તે રણબીર કપૂરની ઓપોઝિટ કાસ્ટ થઇ છે. કરણ મલ્હોત્રા આ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મમાં રણબીર કપૂર પહેલીવાર ડબલ રોલમાં દેખાશે. આ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં તે પિતા અને દિકરાનો રોલ પ્લે કરશે. 


રિપોર્ટ મુજબ ફિલ્મની સ્ટોરી સ્વતંત્રતા પહેલાંના સમયની છે. ડાકુઓની ગેંગ તેમની સ્વતંત્રતા અને હક માટે બ્રિટિશ રાજ સામે લડતી હોય છે. રણબીર બંને રોલ માટે સાથે જ શૂટિંગ કરશે. આ સિવાય રણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં દેખાવાનો છે જે 4 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો