વેલેન્ટાઈન્સ ડે / દિશા પટનીએ ટાઇગર શ્રોફની માતાને સરપ્રાઈઝ ગિફ્ટ આપી, માતા આયેશાએ ઇન્સ્ટા પર ફોટો શેર કર્યો

Tiger Shroff's mother Ayesha thanks Disha Patani for a surprise gift on Valentine's day

Divyabhaskar.com

Feb 14, 2020, 01:01 PM IST

બોલિવૂડ ડેસ્ક: દિશા પટની ને ટાઇગર શ્રોફ ઘણીવાર એકસાથે દેખાતાં હોય છે. જોકે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે તે વાતને જાહેરમાં સ્વીકારતા નથી. ટાઇગરની ફેમિલી સાથે પણ દિશાના ઘણા સારા સંબંધ છે. દિશાએ આજે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડે પર ટાઇગરની માતાને સરપ્રાઈઝ ગિફ્ટ મોકલી છે. ટાઇગરની માતા આયેશા શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર દિશાની ગિફ્ટનો ફોટો શેર કરીને લખ્યું કે, ‘મારી ફેલો ટ્વિન તરફથી ક્યુટેસ્ટ વેલેન્ટાઈન. થેન્ક્યુ દિશુ.’

દિશા પટની છેલ્લે મોહિત સુરીની ફિલ્મ ‘મલંગ’માં દેખાઈ હતી. હવે તે એકતા કપૂરની ‘કેટીના’માં દેખાવાની છે. ટાઇગરની અપકમિંગ ફિલ્મ ‘બાગી 3’ છે જેમાં તે શ્રદ્ધા કપૂર સાથે દેખાવાનો છે. ટાઇગર અને દિશાએ ‘બાગી’ સિરીઝની બીજી ફિલ્મ ‘બાગી 2’માં સાથે કામ કર્યું હતું.

X
Tiger Shroff's mother Ayesha thanks Disha Patani for a surprise gift on Valentine's day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી