બધાઈ હો / સમીરા રેડ્ડીને ઘરે દીકરીનો જન્મ થયો, ઇન્સ્ટાગ્રામ પર પહેલો ફોટો શેર કર્યો

Sameera Reddy Gave Birth To A Baby Girl Shared First Glimpse on Instagram

Divyabhaskar.com

Jul 12, 2019, 03:36 PM IST

બોલિવૂડ ડેસ્ક: એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ શુક્રવારે સવારે દીકરીને જન્મ આપ્યો છે. સમીરાએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનાં હાથમાં દીકરીનો હાથ હોય તેવો એક ફોટો શેર કરી આ ખુશખબરી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. સમીરાનું આ બીજું સંતાન છે. સમીરાને 3 વર્ષનો હર્ષ નામનો દીકરો છે.

સમીરા તેના ફેન્સને તેની પ્રેગ્નન્સી વિશે અપડેટ આપતી રહેતી હતી. તેણે ગયાં અઠવાડિયે જ અંડર વોટર પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું હતું. તે પહેલાં પણ તે ઘણા વીડિયો અને ફોટો અપલોડ કરતી રહેતી હતી.

X
Sameera Reddy Gave Birth To A Baby Girl Shared First Glimpse on Instagram
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી