બર્થડે પ્લાન / જુહી ચાવલાએ ફેન્સને કાવેરી કોલિંગ કેમ્પેઇન સાથે જોડાવાની અપીલ કરી, 10 લકી ફેન્સને મળશે

on 52nd birthday juhi chawla appealed her fans take pledge to save cauvery by donating trees for campaign
on 52nd birthday juhi chawla appealed her fans take pledge to save cauvery by donating trees for campaign

Divyabhaskar.com

Nov 07, 2019, 06:27 PM IST

બોલિવૂડ ડેસ્ક: જુહી ચાવલા 13 નવેમ્બરના રોજ તેનો 52મો જન્મદિવસ ઉજવવાની છે. તેણે પોતાના ફેન્સને તેનો બર્થડે અલગ રીતે સેલિબ્રેટ કરવા અપીલ કરી છે. તેણે ફેન્સને કાવેરી કોલિંગ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષ વાવીને કાવેરીને બચાવવાની પ્રતિજ્ઞા લેવાનું કહ્યું છે. જુહી સૌથી વધુ છોડ ડોનેટ કરનાર 10 લોકોને તેનાં બર્થડે પર મળશે.

શું છે કાવેરી કોલિંગ કેમ્પેઇન
કાવેરી કોલિંગ કેમ્પેઇન અંતર્ગત તામિલનાડુ અને કર્ણાટકમાં ખેડૂતોને 242 કરોડ છોડ લગાવવામાં મદદ કરવામાં આવશે. આ કેમ્પેઇનમાં સદગુરુની સાથે કંગના રનૌત પણ જોડાયેલ છે.

જુહીએ જણાવ્યું કે તેમની આ યાત્રા 2017માં શરૂ થઇ હતી. તેણે છોડ ડોનેટ કરવાની અને ફંડ રેઝ કરવાની અપીલ કરી છે. આ કાવેરી કોલિંગ કેમ્પેઇન 1 સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. તેનું લક્ષ્ય 1 લાખ છોડ ડોનેટ કરવાનું છે.

X
on 52nd birthday juhi chawla appealed her fans take pledge to save cauvery by donating trees for campaign
on 52nd birthday juhi chawla appealed her fans take pledge to save cauvery by donating trees for campaign
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી