ડ્રીમ પોજેક્ટ / કેટરીનાની બ્યૂટી લાઈન ‘કે બ્યૂટી’ લોન્ચ, કેમ્પેઈન વીડિયોમાં નયનતારા-સાઈના નેહવાલ જોવા મળ્યાં

Nayantara-Sai Nehwal appeared in Katrina's beauty line 'K Beauty', campaign video

Divyabhaskar.com

Oct 22, 2019, 12:35 PM IST

મુંબઈઃ કેટરીના કૈફનો ડ્રીમ પોજેક્ટ ‘કે બ્યૂટી’ લોન્ચ થઈ ગયો છે. આ બ્યૂટી લાઈનમાં અંદાજે 64 આઈટમ્સ છે, જે માટે કેટરીનાએ નાયકા ડોટ કોમની મદદ લીધી છે. કેટરીનાએ બ્યૂટી લાઈન લોન્ચિંગનો સ્પેશિયલ વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં સાઈના નેહવાલ તથા સાઉથ એક્ટ્રેસ નયનતારા જોવા મળી હતી.

Presenting @kaybykatrina to all of you. It's truly a dream which has come into existence so beautifully. Thank you to my entire team, Nykaa, Falguni Nayar, Reena Chhabra and everyone for helping me achieve this..so much love to all of you from the bottom of my heart..❤ lastly..always remember, be authentic, be real, be yourself...because #ItsKayToBeYou. NOW OUT IN STORES AND NYKAA.COM (link in bio) @mynykaa #KayByKatrina #KayXNykaa #MakeupThatKares Thank u to all the beautiful women who collaborated with me on this ... you are all truly Queens! @zoieakhtar @anaitashroffadajania @nehwalsaina @therajakumari @kushakapila @jannatzubair29 @urvashi_umrao @andreakevichusa @sanathampi @priyadarshini.96 @anugrahanatarajan @haima_simoes #Nayanthara #Appoorva #Simone

A post shared by Katrina Kaif (@katrinakaif) on

બ્યૂટી લાઈન પર શું કહ્યું કેટરીનાએ?
કેટરીનાએ પોતાની બ્યૂટી પ્રોડક્ટ્સ અંગે કહ્યું હતું કે તેની પ્રોડક્ટ્સ ગ્લેમર તથા કેર વચ્ચેનો બ્રિજ છે. કારણ કે તેની અત્યાર સુધીની જર્નીમાં મેકઅપનો રોલ મહત્ત્વનો રહ્યો છે. આથી જ તેને મેક-અપ માટેનો પ્રેમ આ રીતે વ્યક્ત કરવાનું સપનું જોયું હતું.

ઈન્સ્ટા પર પેજ બનાવ્યું
કેટરીનાએ પોતાની બ્યૂટી લાઈનનું આ જ નામથી ઈન્સ્ટા પેજ પણ બનાવ્યું છે, જેમાં તેણે પ્રોડક્ટની લોન્ચિંગ ડેટ શૅર કરી છે. કેટરીના કૈફ એક્ટર અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.

X
Nayantara-Sai Nehwal appeared in Katrina's beauty line 'K Beauty', campaign video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી