થ્રોબેક થર્સડે / મલ્લિકા શેરાવતે પોતાની ચાઈનીઝ ફિલ્મ ‘ટાઈમ રેડર્સ’નો વોરિયર પ્રિન્સેસનો લુક શેર કર્યો

Mallika Sherawat shares her Chinese film Time Raiders' look as warrior princess

  • 2016માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ટાઈમ રેડર્સ’માં મલ્લિકાનો ગેસ્ટ રોલ હતો 
     
Divyabhaskar.com

Jul 11, 2019, 01:35 PM IST

બોલિવૂડ ડેસ્ક: મલ્લિકા શેરાવત ઘણા સમયથી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. છેલ્લે તે ડિજિટલ પ્લેટર્ફોર્મ ‘ALTBalaji’ પરની એકતા કપૂરની વેબ સિરીઝ ‘બૂ’માં જોવા મળી હતી. મલ્લિકાએ સોશિયલ મીડિયા પર થ્રોબેક થર્સડે હેશટેગ સાથે તેની જૂની ચાઈનીઝ ફિલ્મનો એક ફોટો શેર કરતાં લખ્યું કે, ‘મારી ઇન્ટરનેશનલ ફિલ્મ ટાઈમ રેડર્સમાં વોરિયર પ્રિન્સેસનો રોલ પ્લે કરવા માટે તૈયાર થઇ રહી છું. આ ફિલ્મમાં તે ગેસ્ટ રોલમાં હતી.’

મલ્લિકાને આ ફિલ્મમાં તૈયાર થવા માટે 3 કલાકનો સમય લાગતો હતો અને તેણે અગાઉ જણાવ્યું હતું કે 10 ડિગ્રી તાપમાનમાં તે આ ફિલ્મનું શૂટિંગ કરતી હતી. ‘ટાઈમ રેડર્સ’ ફિલ્મ 2016માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ‘Daomu Biji’ નામની બુક પરથી બનાવવામાં આવી હતી. હોંગ કોંગના ફિલ્મમેકર ડેનિયલ લીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં મલ્લિકા શેરાવતની સાથે સ્ટારકાસ્ટમાં લુ હાન, જિંગ બોરન અને વાન્ગ જિંગ ચુ પણ સામેલ હતાં.

X
Mallika Sherawat shares her Chinese film Time Raiders' look as warrior princess
Mallika Sherawat shares her Chinese film Time Raiders' look as warrior princess
Mallika Sherawat shares her Chinese film Time Raiders' look as warrior princess
Mallika Sherawat shares her Chinese film Time Raiders' look as warrior princess

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી