વર્લ્ડકપ / લતા મંગેશકરે ધોનીને કહ્યું, દેશને તારી જરૂર છે, રિટાયરમેન્ટ ના લઈશ, ટીમ ઈન્ડિયા માટે ગીત શૅર કર્યું

X

Divyabhaskar.com

Jul 11, 2019, 06:57 PM IST

મુંબઈઃ ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો હતો. આ સાથે જ એવી ચર્ચાને પણ વેગ મળ્યો કે એમ એસ ધોની રિટાયરમેન્ટ લેવાનો છે.  આ સમય દરમિયાન બોલિવૂડ સિંગર લતા મંગેશકરે ઈન્ડિયન ક્રિકેટર એમ ધોનીને ક્રિકેટમાંથી નિવૃત્તિ ના લેવાની અપીલ કરી છે અને ટીમ ઈન્ડિયા માટે ગુલઝારનું ગીત શૅર કર્યું છે.

 

શું કહ્યું લતા મંગેશકરે?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી