ગુડ ન્યૂઝ / કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથે બેબી ગર્લને જન્મ આપ્યો

Kapil Sharma blessed with a baby girl

Divyabhaskar.com

Dec 10, 2019, 09:05 AM IST

બોલિવૂડ ડેસ્ક: એક્ટર-કોમેડિયન કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથે દીકરીને જન્મ આપ્યો છે. કપિલ શર્માએ પોતે જ તેના ટ્વિટર અકાઉન્ટ પર આ સમાચાર આપ્યા છે.

ગુરુ રંધાવા અને ભુવન બામ કપિલ શર્માને અભિનંદન પાઠવનારા પ્રથમ સેલિબ્રિટી બન્યા છે. ગયા વર્ષે 12 ડિસેમ્બરે કપિલ અને ગિન્નીએ લગ્ન કર્યાં હતાં.

X
Kapil Sharma blessed with a baby girl

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી