એપ / બોલિવૂડ સ્ટાર્સમાં પણ ફેસએપના ઓલ્ડ ફિલ્ટરનો ક્રેઝ, વરુણ ધવન-અર્જુન કપૂરે ઘરડો લુક શૅર કર્યો

આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન
આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ
વરુણ ધવન
વરુણ ધવન
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા
વિકી કૌશલ
વિકી કૌશલ
સોનમ કપૂર
સોનમ કપૂર
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન
કેટરીના કૈફ
કેટરીના કૈફ
અર્જુન કપૂર
અર્જુન કપૂર
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ
રણબીર કપૂર
રણબીર કપૂર
રણવીર સિંહ
રણવીર સિંહ
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના

Divyabhaskar.com

Jul 17, 2019, 02:56 PM IST

મુંબઈઃ વર્ષ 2019માં ઘણાં ટ્રેન્ડ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલમાં સોશિયલ મીડિયામાં 'ઓલ્ડ એજ' ટ્રેન્ડ વાયરલ બન્યો છે. ફેસએપની મદદથી સામાન્ય લોકોથી માંડીને બોલિવૂડ સેલેબ્સ પોતે ઘરડાં થશે ત્યારે કેવા લાગશે, તેની તસવીરો શૅર કરી રહ્યાં છે. સ્નેપચેટના બેબી ફિલ્ટર બાદ આ ટ્રેન્ડ ઘણો જ વાયરલ થયો છે. હાલમાં જ વરુણ ધવન તથા અર્જુન કપૂરે પણ ફેસએપનો ઉપયોગ કરીને પોતે 60 વર્ષ પછી કેવા લાગશે, તેની તસવીર શૅર કરી હતી. આ એપની મદદથી સોશિયલ મીડિયા યુઝર્સે બોલિવૂડ સ્ટાર્સ ભવિષ્યમાં કેવા લાગશે, તેની તસવીરો શૅર કરી હતી. જે ઘણી જ વાયરલ થઈ છે.

વરુણ ધવને તસવીર શૅર કરી
નોંધનીય છે કે આ એપ 2017માં આવી હતી. હાલમાં જ આ એપમાં નવું ફિલ્ટર એડ કરવામાં આવ્યું છે, જેમાં તમે 60 વર્ષ પછી કેવા લાગશો. વરુણ ધવને ઈન્સ્ટાગ્રામમાં ફેસએપનો ઉપયોગ કરીને બે તસવીરો શૅર કરી હતી. આ તસવીરો શૅર કરીને વરુણ કહ્યું હતું, '70 વર્ષ પછી...હું ટ્રેનિંગ લેવાનું બંધ કરવાનો નથી..ઘણાં લોકો માને છે કે અનિલ કપૂર 100 વર્ષ પછી પણ આવા લાગતાં હશે...'

અર્જુન કપૂરે પણ તસવીર શૅર કરી
અર્જુન કપૂરે પણ ઈન્સ્ટાગ્રામમાં તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ઘરડો થઈશ ત્યારે હું આવો લાગીશ..'

Old age hit me like .. 👀

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

આયુષ્માન ખુરાનાએ પણ લુક શૅર કર્યો

X
આલિયા ભટ્ટ, કાર્તિક આર્યનઆલિયા ભટ્ટ, કાર્તિક આર્યન
દીપિકા પાદુકોણદીપિકા પાદુકોણ
વરુણ ધવનવરુણ ધવન
પ્રિયંકા ચોપરાપ્રિયંકા ચોપરા
વિકી કૌશલવિકી કૌશલ
સોનમ કપૂરસોનમ કપૂર
કાર્તિક આર્યનકાર્તિક આર્યન
કેટરીના કૈફકેટરીના કૈફ
અર્જુન કપૂરઅર્જુન કપૂર
આલિયા ભટ્ટઆલિયા ભટ્ટ
રણબીર કપૂરરણબીર કપૂર
રણવીર સિંહરણવીર સિંહ
આયુષ્માન ખુરાનાઆયુષ્માન ખુરાના
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી