તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 'Commando 3' Earned 10 Crore In Two Days, 'Bala' Earning Over 111 Crore

‘કમાન્ડો 3’એ બે દિવસમાં 10 કરોડ કમાયા, ‘બાલા’ ની કમાણી 111 કરોડને પાર

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

1) કઈ ફિલ્મે કેટલી કમાણી કરી?

‘કમાન્ડો 3’એ બે દિવસમાં 10.38 કરોડની કમાણી કરી છે. પહેલાં દિવસે આ ફિલ્મે 4.74 કરોડની કમાણી કરી હતી, બીજા દિવસે ફિલ્મે 5.64 કરોડની કમાણી કરી છે. ચર્ચા છે કે ત્રણ દિવસમાં આ ફિલ્મ 16 કરોડ જેટલી કમાણી કરી લેશે. 

અનુપમ ખેર, દેવ પટેલની ફિલ્મ ‘હોટલ મુંબઈ’ દર્શકોને ખાસ પસંદ આવી નથી. આ ફિલ્મે પહેલાં દિવસે 1.08 કરોડ તથા બીજા દિવસે 1.70 કરોડની કમાણી કરી હતી. બે દિવસમાં ફિલ્મે 2.78 કરોડની કમાણી કરી હતી. 

7 નવેમ્બરે રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાની ‘બાલા’એ 111.88 કરોડની કમાણી કરી લીધી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો