કૃતજ્ઞતા / નેશનલ અવોર્ડ જીત્યા બાદ વિકીને અમિતાભ બચ્ચને લેટર લખ્યો, વિકીએ કહ્યું- આ મારા માટે સર્વસ્વ છે

Amitabh Bachchan wrote Vicky Kaushal a letter after he won national award, vicky said this means the world to me
Amitabh Bachchan wrote Vicky Kaushal a letter after he won national award, vicky said this means the world to me

Divyabhaskar.com

Aug 13, 2019, 07:46 PM IST

બોલિવૂડ ડેસ્ક: વિકી કૌશલને 66મા નેશનલ અવોર્ડ્સમાં ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તેની સાથે આયુષ્માન ખુરાનાને પણ ‘અંધાધુન’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. અમિતાભ બચ્ચને તેમના અક્ષરોમાં લખેલો લેટર અને ફૂલો વિકી કૌશલને અભિનંદન આપવા માટે મોકલ્યા હતા. વિકીએ તેનો ફોટો તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી લખ્યું હતું કે, ‘આની કિંમત મારા માટે સમગ્ર દુનિયા જેટલી છે. આભાર બચ્ચન સર અને જ્યાં મેમ.’

લેટરમાં લખ્યું હતું કે, ‘આ મોસ્ટ ડિઝર્વિંગ અવોર્ડ. લવ એન્ડ ગ્રીટિંગ્સ એન્ડ મેની મોર ટુ ફોલો ઈન ટાઈમ. કિપ અપ ધ ગુડ વર્ક.’

વિકી કૌશલ સ્ટારર ‘ઉરી’ ફિલ્મને બીજા પણ 3 અવોર્ડ પણ મળ્યા હતા. ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધારને બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો. આ સિવાય આ ફિલ્મને બેસ્ટ ઓડિયોગ્રાફી અને બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનનો પણ અવોર્ડ મળ્યો હતો.

X
Amitabh Bachchan wrote Vicky Kaushal a letter after he won national award, vicky said this means the world to me
Amitabh Bachchan wrote Vicky Kaushal a letter after he won national award, vicky said this means the world to me
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી