તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો સ્ટનિંગ અવતાર, તસવીરોમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેરિસઃ ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસિસમાંથી એક છે. એશ માત્ર પોતાની એક્ટિંગને કારણે જ નહીં પરંતુ ફેશન સ્ટેટમેન્ટને કારણે પણ જાણીતી છે. હાલમાં જ ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં જોવા મળી હતી. 

ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં છવાઈ
ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં છવાઈ ગઈ હતી. તેણે રેડ લિપસ્ટિક તથા પર્પલ સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો. રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યાની આગવ છટા જોવા મળી હતી. 

✨🥰💖My ETERNAL ANGEL😍❤️😘😇🌈✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

મણિરતન્મની ફિલ્મમાં કામ કરે તેવી ચર્ચા
એશ છેલ્લે ‘ફેની ખાન’માં રાજકુમાર રાવ તથા અનિલ કપૂર સાથે જોવા મળી હતી. હવે, ચર્ચા છે કે એક્ટ્રેસ મણિરતન્મની ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વન’માં જોવા મળશે. આ ફિલ્મ ક્રિશ્નામૂર્થીની ઐતિહાસિક નોવેલ પર આધઆરિત છે. આ ફિલ્મનું હાલમાં પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...