ટ્રોલ્ડ / સિગારેટ પીતી પ્રિયંકા ચોપરા જોઇને લોકોએ લખ્યું ‘ક્યાં છે- અસ્થમા’

સિગારેટ પીતી પ્રિયંકા
સિગારેટ પીતી પ્રિયંકા

Divyabhaskar.com

Jul 22, 2019, 03:32 AM IST

મિયામી: સોશિયલ મીડિયા થકી સામાન્ય માણસની પણ સેલિબ્રિટી સુધી પહોંચ થઇ ગઇ છે અને તેમની દરેક એક્ટિવિટી પર નજર રાખી ટ્રોલ પણ કરે છે. આ વખતે પ્રિયંકા ચોપરા ટ્રોલ થઇ. વાસ્તવમાં પ્રિયંકાએ તાજેતરમાં માતા મધુ ચોપરા, પતિ નિક અને મિત્રો સાથે મિયામીમાં જન્મ દિવસ ઊજવ્યો હતો. ત્યારે બીચ પર તેની ધૂમ્રપાન કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોએ તેને ટ્રોલ કરી લખ્યું- ક્યાં છે- અસ્થમા. પ્રિયંકાએ થોડા સમય પહેલાં પોતાને અસ્થમા હોવાનું કહ્યું હતું.

X
સિગારેટ પીતી પ્રિયંકાસિગારેટ પીતી પ્રિયંકા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી