અવસાન / ડિમ્પલ કાપડિયાનાં માતા બેટ્ટી કાપડિયાનું 80 વર્ષની ઉંમરે નિધન થયું

Actor Dimple Kapadia's Mother Passes Away at 80

Divyabhaskar.com

Dec 01, 2019, 05:49 PM IST

બોલિવૂડ ડેસ્ક: એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાનાં માતા બેટ્ટી કાપડિયાનું શનિવારે રાત્રે નિધન થયું છે. 80 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. છેલ્લા 20 દિવસથી તેઓ મુંબઈમાં હિન્દુજા હોસ્પિટલમાં તબિયત સારી ન હોવાને કારણે દાખલ હતાં.

ઓક્ટોબર મહિનામાં કાપડિયા પરિવારે બેટ્ટી કાપડિયાનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો. ટવિંકલ ખન્નાએ આ ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કર્યા હતાં.

X
Actor Dimple Kapadia's Mother Passes Away at 80

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી