ફર્સ્ટ લુક / ઈશાન ખટ્ટર વેબ સિરીઝ ‘અ સ્યૂટેબલ બોય’ની પ્રથમ ઝલકમાં તબુ સાથે રોમૅન્ટિક અંદાજમાં દેખાયો

A Suitable Boy First Look: Ishaan Khatter Is Mesmerised By Tabu

  • આ સિરીઝ વિક્રમ શેઠની નવલકથા પર આધારિત છે
  • વેબ સિરીઝની ડિરેક્ટર મીરા નાયર છે

Divyabhaskar.com

Dec 03, 2019, 10:45 AM IST

બોલિવૂડ ડેસ્ક: ઈશાન ખટ્ટરે તેની અપકમિંગ વેબ સિરીઝ ‘અ સ્યૂટેબલ બોય(A Suitable Boy)’નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એક્ટ્રેસ તબુની સાથે રોમૅન્ટિક અંદાજમાં હિંચકા પર બેઠેલો દેખાય છે. જોરદાર વાત તો એ છે કે, દર્શકોએ ઈશાનને ફિલ્મમાં ક્યારેય મૂંછોમાં જોયો નથી, પણ આ સિરીઝમાં તેનો મૂંછવાળો લુક જોવા મળશે.

A Suitable Boy.. first look

A post shared by Ishaan (@ishaankhatter) on

આ સિરીઝ વિક્રમ શેઠની અ સ્યૂટેબલ બોય નવલકથા પર આધારિત છે. નવલકથા કુલ 19 ભાગમાં લખાઈ છે, તેની પરથી સિરીઝમાં 6 એપિસોડ બનાવવામાં આવશે. આ સિરીઝની ડિરેક્ટર મીરા નાયર છે.

X
A Suitable Boy First Look: Ishaan Khatter Is Mesmerised By Tabu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી