તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vivek Anand Oberoi Starrer Narendra Modi Biopic First Look Poster Launched In 23 Languages

PM Narendra Modiનો ફર્સ્ટલૂક જાહેર, પોસ્ટર 23 જુદી-જુદી ભાષામાં જાહેર થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીની બાયોપિકમાં વિવેક ઓબેરોયનો લુક (ડાબે) અને 4 દિવસ પહેલાં દિવ્ય ભાસ્કર વેબસાઈટે બનાવેલું વિવેક ઓબેરોય મોદી તરીકે કેવો દેખાશે તેનું ગ્રાફિક (જમણે). હવે કહો, કયું વધુ જામે છે? - Divya Bhaskar
નરેન્દ્ર મોદીની બાયોપિકમાં વિવેક ઓબેરોયનો લુક (ડાબે) અને 4 દિવસ પહેલાં દિવ્ય ભાસ્કર વેબસાઈટે બનાવેલું વિવેક ઓબેરોય મોદી તરીકે કેવો દેખાશે તેનું ગ્રાફિક (જમણે). હવે કહો, કયું વધુ જામે છે?
  • અભિનેતા વિવેક ઓબેરોય પીએમ નરેન્દ્ર મોદીનો રોલ ભજવશે 
  • ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું 
બોલિવૂડ ડેસ્ક: વિવેક ઓબેરોય અભિનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક PM Narendra Modiનું ફર્સ્ટ લૂક પોસ્ટર 23 જુદી-જુદી ભાષાઓમાં જાહેર થયું. ફિલ્મનો ફર્સ્ટ લૂક મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને 'મેરી કોમ' ફેઈમ ડિરેક્ટર ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. આ ઉપરાંત PM Narendra Modi ફિલ્મને સુરેશ ઓબેરોય અને સંદીપ સિંઘ દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે.