તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાઝ નથી ઈચ્છતો 'ફોટોગ્રાફ' ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક:  પુલવામા આતંકી હુમલા બાદ ઘણા કલાકારો પાકિસ્તાનની આલોચના કરી રહ્યા છે. આ મૂવમેન્ટમાં હવે નવાઝુદ્દીન સિદ્દીકી પણ સામેલ થઇ ગયો છે. પાકિસ્તાનમાં નવાઝનું મોટું ફેન ફોલોઇંગ છે તેમ છતાં તે નથી ઈચ્છતો કે પાકિસ્તાનમાં તેની આગામી ફિલ્મ 'ફોટોગ્રાફ' રિલીઝ થાય. આ ફિલ્મમાં નવાઝની સાથે 'દંગલ' ફેમ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા પણ છે. 'ધ લંચબોક્સ' ફેમ ડાયરેક્ટર રિતેશ બત્રા દિગ્દર્શિત આ ફિલ્મ 15 માર્ચે રિલીઝ થશે. 

 

'મોગલ-એ-આઝમ'ના સલીમ જેવું પાત્ર ભજવવા ઈચ્છે છે 
તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જયારે નવાઝને પૂછવામાં આવ્યું કે, તે હજુ સુધી પિરિયડ કે હિસ્ટોરિકલ ફિલ્મોમાં હજુ સુધી શા માટે દેખાયો નથી?તો તેણે કહ્યું, 'મને લાગે છે કે, મારે પણ એવી ફિલ્મનો ભાગ બનવું જોઈએ જેમાં ગ્રેટ રોલ ભજવવા મળે. હું ઇચ્છું છું કે, 'મોગલ-એ-આઝમ'માં દિલીપ કુમારનું હતું એવું કોઈ પાત્ર ભજવું. હું તેમનો મોટો ફેન રહ્યો છું અને મોગલ-એ-આઝમ ત્રણ વાર જોઈ છે. તેને જણાવ્યું કે, 'તેમણે લગભગ 56 જેટલી ફિલ્મો કરી છે અને મેં બધી જ જોઈ છે. મેં તેમની એ ફિલ્મો પણ જોઈ છે જેના વિશે લોકો જાણતા સુદ્ધાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો