રેપ અપ / 'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ પૂર્ણ, ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થશે

It’s a wrap for Priyanka Chopra, Farhan Akhtar starrer The Sky Is Pink
It’s a wrap for Priyanka Chopra, Farhan Akhtar starrer The Sky Is Pink

divyabhaskar.com

Mar 13, 2019, 11:57 AM IST

બોલિવૂડ ડેસ્ક: બોલિવૂડ ડેસ્ક: પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સ્ટારર ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. મંગળવારે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં સંપૂર્ણ કાસ્ટ ડિરેક્ટર સોનાલી બોઝ સાથે કેક કટ કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મને RSVP અને રોય કપૂર ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

ઐશા ચૌધરીની સ્ટોરી ઐશા ચૌધરીની સ્ટોરી
આ ફિલ્મ મોટિવેશનલ સ્પીકર ઐશા ચૌધરીની છે. ઐશાનો જન્મ 1996માં થયો હતો. તેને ફેફસાંની ગંભીર બીમારી હતી. 2015માં તે મૃત્યુ પામી. તેને એક બુક પણ લખી હતી. ફિલ્મમાં ઐશાનો રોલ ઝાયરા વસીમ કરી રહી છે જ્યારે ઐશાના માતા પિતા અદિતી અને નિરેન ચૌધરીના રોલમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર દેખાશે.

X
It’s a wrap for Priyanka Chopra, Farhan Akhtar starrer The Sky Is Pink
It’s a wrap for Priyanka Chopra, Farhan Akhtar starrer The Sky Is Pink

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી