તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલજિત દોસાંજના વેક્સ સ્ટેચ્યૂનું દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં આવતીકાલે અનાવરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દિલજિત દોસાંજ પહેલો એવો સિખ એક્ટર છે જેનું વેક્સ સ્ટેચ્યૂ બની રહ્યું છે

બોલિવૂડ ડેસ્ક: પંજાબી એક્ટર અને સિંગર દિલજિત દોસાંજનું મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેચ્યુનું અનાવરણ આવતીકાલે 28 ફેબ્રુઆરીએ દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં થશે. આ વિશેની માહિતી દિલજિતે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી અને એના ફેન્સને કાલે હાજર રહેવા માટે પણ કહ્યું.

 

દિલજિત દોસાંજ પહેલો એવો સિખ એક્ટર છે જેનું વેક્સ સ્ટેચ્યૂ બની રહ્યું છે. દિલ્હીના મ્યુઝિયમનું આ પહેલું પાઘડીવાળું સ્ટેચ્યૂ હશે. દિલજિત દોસાંજની આગામી ફિલ્મ 'ગુડ ન્યૂઝ' અને 'અર્જુન પટિયાલા' છે. દિલજિતે થોડા સમય પહેલાં વેક્સ સ્ટેચ્યૂ બનવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, ફાઈનલી આ દિવસ પણ આવી ગયો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Finally Yeh Din Bhi Aa Gaya 😊🙏 @madametussaudsdelhi #Madamtussauds

A post shared by Diljit Dosanjh (@diljitdosanjh) on Jul 14, 2018 at 11:58pm PDT

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો