શૂટિંગ / દીપિકા પાદુકોણ 5 માર્ચથી 'છપાક'નું શૂટિંગ શરૂ કરશે

divyabhaskar.com | Updated - Mar 14, 2019, 10:18 AM
Deepika Padukon will start shooting for her film chhapaak from 5th march
બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણ પોતાની નવી ફિલ્મ 'છપાક'નું શૂટિંગ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં ફક્ત એક્ટિંગ કરશે એટલું જ નથી, સાથે સાથે તેને પ્રોડ્યૂસ પણ કરશે. તેના નવા વેન્ચરની આ પહેલી ફિલ્મ છે જે એક બાયોપિક છે. આ સ્ટોરી એસિડ અટેક વિક્ટિમ લક્ષ્મી અગ્રવાલની છે. ફિલ્મનાં ડિરેક્ટર 'રાઝી' ફેમ મેઘના ગુલઝાર છે. 25 માર્ચથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ફિલ્મ દિલ્હીનાં રિયલ લોકેશન્સ પર ફિલ્માવવામાં આવશે. ફિલ્મમાં દીપિકાની સાથે 'મિર્ઝાપુર' ફેમ વિક્રાંત મેસી પણ છે.

X
Deepika Padukon will start shooting for her film chhapaak from 5th march
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App