તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં આમિર, શાહરુખ સહિતના સેલેબ્સે કર્યું પર્ફોર્મ, જુઓ વીડિયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોલિવૂડ ડેસ્ક: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી 9 માર્ચે શ્લોકા મહેતા સાથે લગ્ન કરશે. લગ્ન પહેલાં અંબાણી પરિવારે એક પ્રિ-વેડિંગ પાર્ટી સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મૉરિટ્ઝમાં આપી. તેમાં બોલિવૂડ સેલેબ્સથી લઈ આકાશ અને શ્લોકાના ફ્રેન્ડ્ઝ પહોંચ્યા હતા. અહીં ડાન્સ પાર્ટીમાં અંતાક્ષરીનું આયોજન થયું હતું. તેમાં મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે 'ઓ મેરી ઝોહરા ઝબીં ' સોંગ ગાયું હતું. સિંગર ક્રિસ માર્ટિન અને ચેઈન્સસ્મોકરે પર્ફોર્મ કર્યું હતું. સ્ટેજ પર કરણ જોહર, શાહરુખ ખાન, કરિશ્મા કપૂર સહિતના સિતારાઓએ પર્ફોર્મ કર્યું. પ્રિ-વેડિંગ પાર્ટીમાં આમિર ખાન, અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, વિદ્યા બાલન, ક્રિકેટરો યુવરાજ સિંહ અને હરભજન સિંહ સહિત ઘણા બધા સેલેબ્સ હાજર રહ્યા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો