તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bollywood Personalities Took To Social Media To Laud The Indian Air Force And The Surgical Strike.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વાયુસેનાને બિરદાવવામાં જોડાયું બોલિવૂડ, અક્ષય કુમારે કહ્યું, ઘરમાં ઘૂસીને મારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: પુલવામા હુમલાનો બદલો ઇન્ડિયન એરફોર્સે લઇ લીધો છે. વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી પીઓકેમાં 21 મિનિટ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 1,000 કિલો બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યા. ભારતીય સેનાના આ બહાદુર અને સફળ ઓપરેશનને બોલિવૂડે પણ વધાવી લીધું છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓ ભારતીય સેનાનાં છૂટ્ટાં મોંએ વખાણ કરી રહી છે.

 

અનુપમ ખેર 
આજનો દિવસ ભારતીય વાયુસેનાના પાઇલટ્સ અને નરેન્દ્ર મોદીને સેલ્યુટ કરવાનું શરૂ કરવા માટે સારો દિવસ છે.

Today will be a good day to start saluting Prime Minister @narendramodi too.🇮🇳 https://t.co/cFrSQIz91o

— Anupam Kher (@AnupamPKher) February 26, 2019

અક્ષય કુમાર 
ટેરર કેમ્પ્સ પર હુમલો કરનાર ભારતીય વાયુસેનાના ફાઇટર્સ પર ગર્વ છે,અંદર ઘૂસીને મારો. 

Proud of our #IndianAirForce fighters for destroying terror camps. अंदर घुस के मारो ! Quiet no more! #IndiaStrikesBack

— Akshay Kumar (@akshaykumar) February 26, 2019

અજય દેવગણ 
ભારતીય વાયુ સેનાએ અને નરેન્દ્ર મોદીને સેલ્યુટ 

Mess with the best, die like the rest. Salute #IndianAirForce.@narendramodi.

— Ajay Devgn (@ajaydevgn) February 26, 2019

રિતેશ દેશમુખ 
ભારત માતાની જય, ભારતીય છું ગર્વ છે, ભારતીય વાયુસેનાને સેલ્યુટ 

भारत माता की जय !!! 🇮🇳 #IndianArmedForces #Salute भरतिया हूँ, गर्व है।

— Riteish Deshmukh (@Riteishd) February 26, 2019

વિશાલ દદલાણી
તમે એ સેના બનો જેના પ્રહારથી યુદ્ધ ખતમ થાય.

Jai Hind! The Indian Air Force and Armed Forces, may your strike be the one that ends the war. 🙏🏽🇮🇳🙏🏽

— VISHAL DADLANI (@VishalDadlani) February 26, 2019

તુષાર કપૂર 
ભારતનો વળતો પ્રહાર, જય હિન્દ 

#IndiaStrikesBack JAI HIND 🇮🇳

— Tusshar (@TusshKapoor) February 26, 2019

અભિષેક બચ્ચન 
નમસ્કાર કરીએ છીએ.

नमस्कार करते हैं। 🙏🇮🇳

— Abhishek Bachchan (@juniorbachchan) February 26, 2019


મુગ્ધા ગોડસે
આ નવું ભારત છે, જય હિન્દ 

This is our New India!! Jai Hind 🙏🏽🙏🏽🙏🏽#surgicalstrike2 #balakot #indianairforce #IndiaStrikesBack https://t.co/matbAxpgSG

— Mugdha Veira Godse (@mugdhagodse267) February 26, 2019


પરેશ રાવલ 
ખરેખર એક સુંદર સવાર, આભાર નરેન્દ્ર મોદી અને સેનાના જવાનો.

A TRULY BEAUTIFUL GOOD MORNING. THANKS @narendramodi SIR AND BRAVEHEARTS OF OUR ARMY . JAI HO . 🇮🇳🇮🇳🇮🇳

— Paresh Rawal (@SirPareshRawal) February 26, 2019

 

યામી ગૌતમ 
ઇન્ડિયન એર ફોર્સ , જય હિન્દ 

#IndianAirForce 🙏🏻🇮🇳 Jai Hind🇮🇳

— Yami Gautam (@yamigautam) February 26, 2019

 

સ્વરા ભાસ્કર 
ભારતીય સેનાને સલામ, જય હિન્દ 

Salute to the our armed forces.
Jai Hind. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

— Swara Bhasker (@ReallySwara) February 26, 2019


વિવેક ઓબેરોય 
જય હિન્દ, ભારતનો વળતો પ્રહાર 

Jai Hind 🇮🇳 🇮🇳 #IndiaStrikesBack https://t.co/6dmzB7jNyb

— Vivek Anand Oberoi (@vivekoberoi) February 26, 2019


તાપસી પન્નુ 

✌🏼 https://t.co/8B5mu8wkgH

— taapsee pannu (@taapsee) February 26, 2019

લતા મંગેશકર 
જય હિન્દ, જય હિન્દની સેના

JAI HIND,JAI HIND Ki SENA.. https://t.co/waIKzkdyo7

— Lata Mangeshkar (@mangeshkarlata) February 26, 2019

 

મધુર ભંડારકર 
ભારતીય વાયુસેનાના બહાદુર પાઇલટને સલામ, આ જ સમય છે સમગ્ર દેશે એક થવાનો.

Salute to the daredevil IAF pilots who braved to strike in the heart of our enemy. It's time for all Indians to stand united as one.🇮🇳🙏 #IndiaStrikesBack #JaiHind

— Madhur Bhandarkar (@imbhandarkar) February 26, 2019
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો