તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્કર વિનર ભારતની ‘પિરિયડ’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ પર બોલિવૂડ સેલેબ્સ અને રાજકારણીઓએ વધામણીનો વરસાદ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ગ્રામ્ય ભારતમાં યુવતીઓની માસિકધર્મની સમસ્યા પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ 'પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 25 વર્ષની ઈરાનિયન-અમેરિકન વિદ્યાર્થિની રાયકા ઝેહતાબ્ચીએ બનાવેલી આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર ભારતીય પ્રોડ્યુસર એવાં ગુનીત મોન્ગા છે. ફિલ્મ હવે દુનિયાભરમાં નેટફ્લિક્સ પર દેખાશે ગુનીત મોન્ગાને અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા સહિત સેલેબ્સે અભિનંદન આપ્યા.

 

પ્રિયંકા ચોપરા 
પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરીને લખ્યું, સૌથી ખાસ પળ આ સાંજની, માસિકધર્મને લઈને બનેલી ફિલ્મ ઓસ્કર જીતી. મારી નીડર ફ્રેન્ડને ખૂબ અભિનંદન.

One of the most special moments of the evening...a film based on the taboos around menstruation wins BEST DOCUMENTARY SHORT! Congratulations to the entire #Periodendofsentence team, and my fearless friend @guneetm!! #Oscars2019

— PRIYANKA (@priyankachopra) February 25, 2019

અક્ષય કુમાર 
અક્ષય કુમારે ટ્વીટ કર્યું કે, ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન. આ ટોપિકની ચર્ચા કરવાની ખૂબ જરૂર હતી.

Thank you so much sir... Padman started the discussion of normalising Periods and we hope to take it forward as a Period should only end a sentence and not a girl’s education ❣️#PeriodEndofSentence now streaming at @netflix worldwide https://t.co/5fQNaGFtKY

— Guneet Monga (@guneetm) February 25, 2019

પ્રીતમ 
મ્યુઝિક પ્રોડ્યૂસર પ્રીતમેં લખ્યું કે, ગુનીત મારી ઈતર તને અભિનંદન. તું હંમેશાં બેસ્ટ ડિઝર્વ કરે છે.

Thank you soo much ❤️❤️❤️❤️❤️ https://t.co/xTHFIfuMol

— Guneet Monga (@guneetm) February 25, 2019

વિકી કૌશલ 
ઉરી સ્ટાર વિકી કૌશલે ગુનીતને અભિનંદન પાઠવ્યા.

Thank you Vicky ❤️❤️ https://t.co/6g0PzcUMQ7

— Guneet Monga (@guneetm) February 25, 2019

પરેશ રાવલ 
પરેશ રાવલે લખ્યું કે, તું મારુ અને દેશનું ગૌરવ છે. તેમનો આભાર માનતા ગુનીતે લખ્યું કે, હું તમારી પણ પ્રોડ્યૂસર બનીને રોમાંચ અનુભવી રહી છું, સેટ પર મળીએ.

Thank you Sir. Yes! this is our win and belongs to young girls from Hapur to LA ❤️

We just got started and would love to do more screenings for our film industry and the government be able to create a change.

Also I am also so thrilled to be your producer!! See you on set ❤️ https://t.co/76W0wibbF3

— Guneet Monga (@guneetm) February 26, 2019

હંસલ મહેતા 
ફિલ્મમેકર હંસલ મહેતાએ આપેલ અભિનંદનના જવાબમાં ગુનીતે આભાર માન્યો.

Thank sir ! Big hug ❤️ https://t.co/TG1n9UpMCT

— Guneet Monga (@guneetm) February 26, 2019

અનુરાગ કશ્યપ 
અનુસરગ કશ્યપે લખ્યું, નેટફ્લિક્સ 3 એવોર્ડ જીત્યું અને પિરિયડ: એન્ડ ઓફ સેન્ટેન્સ ફિલ્મ નેટફ્લિક્સ ઇન્ડિયા પર છે. ગુનીતને અભિનંદન.

Thank you so much sir... Padman started the discussion of normalising Periods and we hope to take it forward as a Period should only end a sentence and not a girl’s education ❣️#PeriodEndofSentence now streaming at @netflix worldwide https://t.co/5fQNaGFtKY

— Guneet Monga (@guneetm) February 25, 2019

રોની સ્ક્રૂવાલા 
રોની સ્ક્રૂવાલાએ લખ્યું કે, શું અદભુત વાર્તા અને થીમ છે ઓસ્કર જીતવા માટે, અભિનંદન ગૌરવ અપાવા માટે...

Thank you so much sir ! The josh is strong ! 🇮🇳 ❤️ https://t.co/tHZNz1SE3Z

— Guneet Monga (@guneetm) February 26, 2019

વિકાસ ખન્ના 
શેફ વિકાસ ખન્નાએ ઓસ્કર કપ કેક બનાવીને ગુનીતને જીતની વધામણી આપી.

Thank you so much Vikas!! Need to have this in person... too much virtual temptation!! How do we make that happen 🤗 https://t.co/9gdj6pjTnJ

— Guneet Monga (@guneetm) February 26, 2019

યોગી આદિત્યનાથ 
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ લખ્યું છે કે, દરેક મુશ્કેલીનો સામનો કરીને સ્નેહા અને એની બહેનપણીઓએ લોકોને પ્રેરણા આપી છે. ગુનીત અને સમગ્ર ટીમને ઓસ્કર જીતવા બદલ અભિનંદન.

Thank you so much sir, we are humbled & honoured. We would love to screen the film for you. Sneha and so many girls are breaking the taboo and ACTION INDIA is doing a great job with that on ground and your support will accelerate our efforts. We can change the world ! https://t.co/RPg0fGSjWr

— Guneet Monga (@guneetm) February 26, 2019

મેનકા ગાંધી 
કોંગ્રેસ લીડર મેનકાએ લખ્યું, ખૂબ સારા સમાચાર મળ્યા, ગુનીત અને ટીમને માસિકધર્મ પર ફિલ્મ બનાવવા અને ઓસ્કર જીતવા બદલ અભિનંદન.

Thank you so much Ma’am. This means a lot to us. We are so happy to be able to represent our nation & our stories at a global stage. We would love to come show you the movie and tell you all about Action India and our foundation Pad Project. https://t.co/QXo3IPhVcb

— Guneet Monga (@guneetm) February 25, 2019


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો