બોક્સઓફિસ / ચીનમાં 'અંધાધુન' ફિલ્મે 'હિચકી'ને પાછળ રાખી દીધી, કમાણી 200 કરોડ રૂપિયાને પાર

AndhaDhun crosses Rs 200 crore mark in China

  • અક્ષય કુમારની ફિલ્મ 'ટોઈલેટ: એક પ્રેમ કથા'નો રેકોર્ડ પણ તોડ્યો 
  • 'દંગલ' ફિલ્મની ચીનમાં સૌથી વધુ 1200 કરોડની કમાણી 

divyabhaskar.com

Apr 16, 2019, 10:09 AM IST

બોલિવૂડ ડેસ્ક: ભારતીય ફિલ્મો માટે ચીન ઘણું લકી છે. હાલ આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબુ સ્ટારર ફિલ્મ 'અંધાધુન' ચીનના થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મની કમાણી 200 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

'દંગલ', 'સિક્રેટ સુપરસ્ટાર', 'બજરંગી ભાઈજાન' અને 'હિન્દી મીડિયમ' 200 કરોડનો આંકડો પાર કરનારી આ પાંચમી ફિલ્મ છે. આ ફિલ્મે માત્ર 13 દિવસોમાં 200 કરોડથી વધારે રૂપિયા ભેગા કરી લીધાં હતાં.

ચીનમાં ભારતની અત્યાર સુધીની હિટ ફિલ્મો કમાણી
દંગલ 1200 કરોડ રૂપિયા
સિક્રેટ સુપરસ્ટાર 760 કરોડ રૂપિયા
બજરંગી ભાઈજાન 294 કરોડ રૂપિયા
હિન્દી મીડિયમ 221 કરોડ રૂપિયા
હિચકી 150 કરોડ રૂપિયા


X
AndhaDhun crosses Rs 200 crore mark in China
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી