કન્ફર્મ / રાજમૌલિની ફિલ્મ 'આરઆરઆર' માં આલિયા ભટ્ટ અને અજય દેવગણની એન્ટ્રી

Alia Bhatt and Ajay Devan's official entry in Rajamouli's RRR film
ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે.
ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે.

divyabhaskar.com

Mar 14, 2019, 01:55 PM IST

બોલિવૂડ ડેસ્કઃ 'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસ એસ રાજમૌલિ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'રામ રાવણ રાજ્યમ' એટલે 'આરઆરઆર' પર કામ કરી રહ્યા છે. હવે આલિયા ભટ્ટ અને અજય દેવગણની બોર્ડમાં ઓફિશિયલ એન્ટ્રી થઇ ગઈ છે. મેકર્સ 'રાઝી' અને 'ગલી બોય'માં આલિયાની એક્ટિંગથી ઘણા ઈમ્પ્રેસ થયા છે. એટલે તેને આટલી મોટી ઓફર આપવામાં આવી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે.

સ્વતંત્ર સેનાનીઓની સ્ટોરી
રાજમૌલિની આ ફિલ્મ મોટા સ્કેલ પર બની રહી છે. આ ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે, જેની વાર્તા 1920ના બેકડ્રોપ પર સેટ થયેલી છે. ફિલ્મની સ્ટોરી બે મહાન સ્વતંત્ર સેનાનીઓની છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિળ સહિત ભારતની બીજી ભાષાઓમાં 30 જુલાઈ, 2020ના રોજ રિલીઝ થશે.

X
Alia Bhatt and Ajay Devan's official entry in Rajamouli's RRR film
ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે.ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી