અવોર્ડ / 64મા ફિલ્મફેર અવોર્ડ્સનું નોમિનેશન લિસ્ટ, 23 માર્ચે અવોર્ડ શો યોજાશે

64th Filmfare Awards 2019: the official list of nominations

divyabhaskar.com

Mar 14, 2019, 01:25 PM IST

બોલિવૂડ ડેસ્કઃ દર વર્ષની જેમ આ વખતે પણ ‘ફિલ્મફેર અવોર્ડ્સ’ની સીઝન આવી ગઈ છે. સૌ જાણે છે તેમ આ અવોર્ડ્સમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછલા વર્ષે આવેલી બેસ્ટ ફિલ્મો, પર્ફોર્મન્સ, મ્યુઝિક વગેરેને નવાજવામાં આવે છે. આ વખતના ફિલ્મફેર અવોર્ડ્સ-2019નાં વિવિધ કેટેગરીઓનાં નોમિનેશન્સ જાહેર થઈ ગયાં છે. એવોર્ડ શો મુંબઈમાં 23 માર્ચે યોજાશે. ફિલ્મફેર અવોર્ડ્સની પ્રેસ કોન્સરન્સમાંરણવીર સિંહે ખાસ હાજરી આપી હતી.

નોમિનેશન લિસ્ટ

1. બેસ્ટ ફિલ્મ
- અંધાધુન
- બધાઈ હો
- પદ્માવત
- રાઝી
- સંજુ
- સ્ત્રી

2. બેસ્ટ ડિરેક્ટર
- અમર કૌશિક (સ્ત્રી)
- અમિત શર્મા (બધાઈ હો)
- મેઘના ગુલઝાર (રાઝી)
- રાજકુમાર હિરાણી (સંજુ)
- સંજય લીલા ભણસાલી (પદ્માવત)
- શ્રીરામ રાઘવન (અંધાધુન)

3. બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ (મેલ) - પોપ્યુલર
- અક્ષય કુમાર (પેડમેન)
- આયુષ્માન ખુરાના (અંધાધુન)
- રાજકુમાર રાવ (સ્ત્રી)
- રણબીર કપૂર (સંજુ)
- રણવીર સિંહ (પદ્માવત)
- શાહરુખ ખાન (ઝીરો)

4. બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ (ફીમેલ) - પોપ્યુલર
- આલિયા ભટ્ટ (રાઝી)
- દીપિકા પાદુકોણ (પદ્માવત)
- નીના ગુપ્તા (બધાઈ હો)
- રાની મુખર્જી (હિચકી)
- તબુ (અંધાધુન)

5. બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ (મેલ)
- અપારશક્તિ ખુરાના (સ્ત્રી)
- ગજરાજ રાવ (બધાઈ હો)
- જિમ સાર્ભ (પદ્માવત)
- મનોજ પાહવા (મુલ્ક)
- પંકજ ત્રિપાઠી (સ્ત્રી)
- વિકી કૌશલ (સંજુ)

6. બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ (ફીમેલ)
- ગીતાંજલિ રાવ (ઓક્ટોબર)
- કેટરિના કૈફ (ઝીરો)
- શિખા તલસાણીયા (વીરે દી વેડિંગ)
- સ્વરા ભાસ્કર (વીરે દી વેડિંગ)
- સુરેખા સિક્રી (બધાઈ હો)
- યામિની દાસ (સુઈ ધાગા: મેડ ઈન ઇન્ડિયા)

7. બેસ્ટ મ્યુઝિક આલ્બમ
- ધડક : અજય, અતુલ
- મનમર્ઝિયાં : અમિત ત્રિવેદી
- રાઝી : શંકર એહસાન લોય
- સોનુ કે ટીટુ કી સ્વીટી: રોચક કોહલી, હની સિંહ, અમાલ મલિક, ગુરુ રંધાવા, ઝેક નાઈટ, સૌરભ-વૈભવ અને રજત નાગપાલ
- પદ્માવત : સંજય લીલા ભણસાલી
- ઝીરો : અજય, અતુલ

8. બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)
- અભય જોધપુરકર : મેરે નામ તૂ (ઝીરો)
- અરિજિત સિંહ : તેરા યાર હૂં મૈં (સોનુ કે ટીટુ કી સ્વીટી)
- અરિજિત સિંહ : એ વતન (રાઝી)
- અરિજિત સિંહ : બિન્તે દિલ (પદ્માવત)
- બાદશાહ : તરીફાં (વીરે દી વેડિંગ)
- શંકર મહાદેવન : દિલબરો (રાઝી)

9. બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)
- હર્ષદીપ કૌર, વિભા સરાફ: દિલબરો (રાઝી)
- જોનિતા ગાંધી : આહિસ્તા (લૈલા મજનુ)
- રોંકીની ગુપ્તા : છાવ લાગા (સુઈ ધાગા: મેડ ઈન ઇન્ડિયા)
- શ્રેયા ઘોસાલ - ઘૂમર (પદ્માવત)
- સુનિધિ ચૌહાણ - એ વતન (રાઝી)
- સુનિધિ ચૌહાણ - મનવા (ઓક્ટોબર)

X
64th Filmfare Awards 2019: the official list of nominations
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી