તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતીય ફિલ્મો બેન કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પાકિસ્તાની ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરે જણાવ્યું કે, દેશનાં ફિલ્મ એગ્ઝિબિટર્સ અસોસિએશન ઇન્ડિયન ફિલ્મ્સને બોયકોટ કરશે
 • પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA)ને ભારતમાં બનેલી જાહેરાતોને હટાવવા માટે સૂચના અપાઈ   

બોલિવૂડ ડેસ્ક: પુલવામા હુમલાનો ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપ્યા બાદ પાકિસ્તાન સરકારે ભારતીય કન્ટેન્ટને બેન કરી દીધું છે. ગઈકાલે મંગળવારે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદીઓના અડ્ડાઓ પર બોમ્બ ફેંકીને એર સ્ટ્રાઇક કરી હતી. ભારતના આ વળતા જવાબ બાદ પાકિસ્તાનના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરે જણાવ્યું કે, પાકિસ્તાનમાં કોઈપણ ભારતીય ફિલ્મ રિલીઝ નહીં થાય કારણકે ભારતીય કન્ટેન્ટને બેન કરી દેવામાં આવ્યું છે.

 

પાકિસ્તાની ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર ચૌધરી ફવાદ હુસૈને જણાવ્યું કે, દેશનાં ફિલ્મ એગ્ઝિબિટર્સ અસોસિએશન ઇન્ડિયન ફિલ્મ્સને બોયકોટ કરશે. તેમણે પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA)ને ભારતમાં બનેલી જાહેરખબરોને હટાવવા માટે સૂચના આપી છે.

Cinema Exhibitors Association has boycotted Indian content, no Indian Movie ll be released in Pakistan. Also have instructed PEMRA to act against Made in India Advertisements. #PakistanTayarHai https://t.co/9BPo6LIsVB

— Ch Fawad Hussain (@fawadchaudhry) February 26, 2019

14 ફેબ્રુઆરીના આત્મઘાતી હુમલા બાદ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન દ્વારા પાકિસ્તાની આર્ટિસ્ટને બેન કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો