બર્થડે / પ્રિયંકા ચોપરાને મળી સરપ્રાઇઝ, બર્થડે કેક અને બર્થડે સોંગ ગાતા જોઈને ચોંકી દેસી ગર્લ

Divyabhaskar.com

Jul 18, 2019, 11:46 AM IST

પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં જેટલી નામના મેળવી એટલી જ ખ્યાતિ હોલિવૂડમાં પણ તેને મળી રહી છે. પ્રિયંકા હાલ તેનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.ત્યારે એક સેટ પર પ્રિયંકા જ્યારે કોઈ સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક કેટલાંક લોકો તેના માટે બર્થડે કેક લઈને આવ્યા અને બર્થડે સોંગ ગાવા લાગ્યા, પ્રિયંકા આવી બર્થડે સરપ્રાઇઝ જોઈને ચોંકી ગઈ હતી. તેનો આ વીડિયો તેના ફેન ક્લબે શેર કર્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી