બર્થડે / અંબાણી પરિવારે પુત્રવધુ શ્લોકાને વીડિયોમાં બર્થડે વિશ કરી માંગ્યું 'બેબી અંબાણી'

Divyabhaskar.com

Jul 15, 2019, 04:04 PM IST

રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અને શ્લોકાના લગ્ન આ વર્ષે 9 માર્ચના થયા, દેશની સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન ગણાયેલા આ ફંક્શનમાં દેશ-દુનિયાની મોટી હસ્તીઓ હાજર રહી. ત્યારે 11 જુલાઈના અંબાણીની પુત્રવધુ અને આકાશની પત્ની શ્લોકાનો સાસરીમાં પહેલો બર્થડે હતો. પુત્રવધુના બર્થડેને વધુ ખાસ અને યાદગાર બનાવવા અંબાણી પરિવારે શ્લોકા માટે એક વીડિયો બનાવ્યો જેમાં શ્લોકાના બાળપણથી શરૂઆત કરીને લગ્ન સુધીની યાદોને તાજી કરાઈ. આ વીડિયોમાં પરિવારના દરેક સભ્યે શ્લોકાને ખાસ રીતે વિશ કર્યું. એટલુ જ નહીં સસરા મુકેશ અંબાણી અને દીયર અનંત અંબાણીએ તો શ્લોકા પાસે બેબી અંબાણીની પણ માંગ કરી. કે આવતા બર્થડે પર શ્લોકા એક બેબી અંબાણી પરિવારને ગિફ્ટ કરે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી