ઓફર / દિગ્ગજ ઓટો કંપનીઓએ કારના વિવિધ મોડેલ પર રૂ.20 હજારથી 2.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું

Many Automobile companies offer discount on passenger vehicles
X
Many Automobile companies offer discount on passenger vehicles

Divyabhaskar.com

Jul 12, 2019, 09:48 AM IST

ઓટો ડેસ્ક. જો તમે કોઈ નવી કાર ખરીદવા માગો છો તો હાલનો સમય શ્રેષ્ઠ છે. મારૂતિ, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને હોન્ડા જેવી દિગ્ગજ ઓટો કંપનીઓ પોતાના પેસેન્જર વ્હીકલ્સના અનેક મોડેલ્સ પર રૂ. 20 હજારથી 2.5 લાખ સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. છેલ્લા થોડા સમયથી ઓટો વેચાણ ઘટી રહ્યું છે. ફરીથી વેચાણ ગ્રોથ વધારવાના હેતુ સાથે આ પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. 

1

હ્યુન્ડાઈની ટોચની કાર પર ડિસ્કાઉન્ટ

હ્યુન્ડાઈની ટોચની કાર પર ડિસ્કાઉન્ટ

મોડેલ કેશ ડિસ્કાઉન્ટ એક્સચેન્જ બોનસ
ગ્રાન્ડ આઈ10 65,000 20,000
એલિટ આઈ-20 ----- 20,000
એલેન્ટ્રા 1,25,000 70,000
એક્સેન્ટ 55,000 30,000
2

મારૂતિની ટોચની કાર પર ડિસ્કાઉન્ટ

મારૂતિની ટોચની કાર પર ડિસ્કાઉન્ટ

મોડેલ કેશ ડિસ્કાઉન્ટ એક્સચેન્જ બોનસ
અલ્ટો 800 20,000 20,000
અલ્ટો કે 800 45,000 40,000
સ્વિફ્ટ 30000 30000
3

મહિન્દ્રાની કાર પર મળતુ ડિસ્કાઉન્ટ

મહિન્દ્રાની કાર પર મળતુ ડિસ્કાઉન્ટ

મોડેલ કેશ ડિસ્કાઉન્ટ એક્સચેન્જ બોનસ
કેયુવી 100 65,000 30,000
ટીયુવી 300 60,000 10,000
સ્કોર્પિયો 20,000 20,000
4

હોન્ડાની કાર પર મળતુ ડિસ્કાઉન્ટ

હોન્ડાની કાર પર મળતુ ડિસ્કાઉન્ટ

મોડેલ કેશ ડિસ્કાઉન્ટ એક્સચેન્જ બોનસ
ડબ્લ્યુઆરવી 25,000 30,000
હોન્ડા સિટી 25,000 20,000
ઝાઝ 20,000 15,000
સીઆર-વી 2,50,000 -----
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી