તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડીસામાં બળદેવગીરી મહારાજનું ભવ્ય સામૈયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા નગરમાં સહસ્ત્ર ૨૧ કુંડી મહાયજ્ઞ પ્રસંગે પ.પૂ. ધ.ધૂ. ૧૦૦૮ બળદેવગીરી મહારાજ (વાળીનાથ અખાડા-તરભ) મુખ્ય સંત તરીકે પધારતાં રબારી ગોપાલક યુવક મંડળ-ડીસા £ારા પૂજ્ય બળદેવગીરી મહારાજનું વાજતે-ગાજતે સામૈયું કરાયું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ ગફુરભાઇ દેસાઇ, સ્થાપક પ્રમુખ બળદેવ રાયકા, ઉપપ્રમુખ ખોડાભાઇ દેસાઇ,સહિ‌ત યુવક મંડળના કાર્યકરો અને સમાજના આગેવાનોએ ભેગા થઇ મહારાજને રૂ. ૧પ,૧પ૧ રોકડા રબારી ગોપાલક મંડળ-ડીસા તરફથી અર્પણ કર્યાં હતા. તેમજ કાર્યક્રમમાં આવેલા અન્ય સંતોને પણ ભેટ અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા. તસ્વીર : ભાસ્કર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો