રણબીરનું બરફી ફિલ્મનું પરફોર્મન્સ ઉત્કૃષ્ટ: અમિતાભ
બરફી ફિલ્મમાં રણબીર કપૂરનું પરફોર્મન્સ ઉત્કૃષ્ટ છે, એમ કહીને અમિતાભ બચ્ચને વખાણ કર્યા છે. અનુરાગ બસુ દગિ્દિર્શત આ ફિલ્મમાં પિ્રયંકા ચોપરા અને ઈલિયાના ડક્રિૂઝ પણ છે.બરફી ફિલ્મ જોઈને મારો આખા દિવસનો થાક ઊતરી ગયો. ખરેખર રણબીરે બહુ સારું કામ કર્યું છે. પ્રિયંકાનું કામ પણ માની ન શકાય તેટલું સારું છે. અનુરાગે ફિલ્મ અસાધારણ બનાવી છે, એમ અમિતાભે ટિ્વટર પર લખ્યું છે.
રણબીર આ ફિલ્મમાં બહેરો- મૂંગો છે, જ્યારે પ્રિયંકા ઓટસ્ટિિક છે, જે ફિલ્મ ગત શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મ સાથે ડક્રિૂઝે હિઁદી ફિલ્મમાં પદાર્પણ કર્યું છે.તેનો પરફોર્મન્સ પરપિકવ અને સંતુલિત છે. તેને પણ અભિનંદન એમ બગિ બીએ જણાવ્યું છે.ભારતીય ફિલ્મ અત્યંત રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમાં જાદુઈ પરિવર્તન જોવા મળી રહ્યાં છે, જે ખરેખર આકર્ષક સમય છે, એમ પણ તેમણે જણાવ્યું છે.