કોહલીને છોડો ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટી20 વર્લ્ડકપમાં ભારતીય સુકાની માટે ટીમની બોલિંગ ચિંતાનો વિષય બની છે. તેમાં પણ તેનો સૌથી અનુભવી બોલર ઝહિર ખાન હાલમાં કંગાળ ફોર્મમાં છે. પરંતુ સુકાની ધોનીએ તેના આ સ્ટાર બોલરનું સમર્થન કર્યું છે.

ટી20 વર્લ્ડકપમાં ભારતનો આગામી મુકાબલો રવિવારના રોજ તેના ગ્રુપની સૌથી મજબૂત અને હાલમાં વિશ્વની નંબર વન ટી20 ટીમ ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચમાં ભારતે તેની બોલિંગની ધાર પાછી મેળવવી પડશે.

ઈંગ્લેન્ડે શુક્રવારના રોજ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં બેટિંગ અને બોલિંગમાં ઘાતક પ્રદર્શન કરીને મોટા અંતરથી જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 116 રને કચડી નાંખ્યું હતું. તેથી આગામી મેચ ભારત માટે ઘણી મહત્વની બની રહેશે.

આ મેચની પૂર્વ સંધ્યાએ સુકાની ધોનીએ ઝહિર ખાનનું સમર્થન કરતા તે પણ સંકેત આપ્યો હતો કે ઈંગ્લેનડ સામેની મેચમાં ટીમમાં કેટલાક પરિવર્તન કરવામાં આવી શકે છે.

આવો જોઈએ ધોનીના મતે કોણ છે ટીમ ઈન્ડિયાનો બીજો સચિન તેંડુલકર.....

કોહલીએ સ્વીકાર્યું ‘કડવું સત્ય’, એવોર્ડ જીતીને પણ થયો નિરાશ
એક છગ્ગો ફટકારીને યુવરાજ સિંહે રાખી ટીમ ઈન્ડિયાની લાજ
GOSSIP: યુવરાજ સામે શરમથી પાણી-પાણી થઈ યુવતી
આજેય ગાંગુલીની આ દાદાગીરીનું અહેસાન માનતો હશે સચિન
વીરૂના શોટ પર થયું કન્ફ્યુઝન... અમ્પાયરે માંગવી પડી માફી