GOSSIP: યુવરાજ સામે શરમથી પાણી-પાણી થઈ યુવતી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્સરને પરાજય આપ્યા બાદ યુવરાજ સિંહ હાલમાં ક્રિકેટ જગતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુકાની મહેન્દ્ર સિંહ ધોની ખુદ તેનું ધ્યાન રાખી રહ્યો છે. યુવરાજને નેટમાં કેટલા સમય પ્રેક્ટિસ કરવી જોઈએ અને ક્યારે આરામ કરવો જોઈએ તેનું ધ્યાન ખુદ ધોની રાખી રહ્યો છે.

યુવરાજ જ્યારે આરામ કરે છે તો તે સંગીત સાંભળવાનું પસંદ કરે છે. ધોનીએ કહ્યું કે યુવરાજ ફિટ તો છે પરંતુ તેના પર વધારાનું દબાણ નાખી શકાય નહીં. હજી મોટા ફોર્મેટ (ટેસ્ટ)માં તેને રમાડી શકાય નહીં.

ટીમ ઈન્ડિયાની પત્રકાર પરિષદમાં એક એવી ઘટના બની કે જેના કારણે રિપોર્ટરને સોરી કહેવા પર મજબૂર કરી દીધી.

આવો નજરનાંખીએ ટી20 વર્લ્ડકપની ખાસ ઝલક પર....

અફઘાનિસ્તાન સામે આવ્યા અંધારા, આ પાંચને લીધે જીત્યું ભારત
લડાયક અફઘાનિસ્તાને જીત માટે ધોનીના ધૂરંધરોને હંફાવ્યા
ધોની બ્રિગેડ માટે આફત બન્યો હતો અફઘાનિસ્તાની 'અખ્તર'
ફક્ત 26 રન અને રેકોર્ડબૂકમાં નોંધાયું ડેવિડ વોર્નરનું નામ
આજેય ગાંગુલીની આ દાદાગીરીનું અહેસાન માનતો હશે સચિન