પહેલા આવ્યું છગ્ગાનું તોફાન, પછી બન્યો ટી20નો અનોખો રેકોર્ડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2010માં પ્રત્યેક દિવસે કોઈ નવો રેકોર્ડ બની રહ્યો છે. શુક્રવારે રમાયેલી બે મેચમાં બે રેકોર્ડ બન્યા હતા. પહેલા તો ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે ટી20નો બાદશાહ છે તેવું સાબિત કર્યું. બાદમાં ઈંગ્લેન્ડના લ્યૂક રાઈટે તોફાની બેટિંગ કરીને એક કમનસીબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.અફઘાનિસ્તાનના બોલરો આમ તો લયમાં નહોતા. ઈંગ્લિશ બેટ્સમેનોએ તેમના લો કોન્ફિડન્સનો લાભ ઉઠાવતા ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો અને 196 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ખરાબ બોલિંગ છતાં અફઘાની બોલરોએ ઈંગ્લેન્ડના લ્યૂક રાઈટને સદીથી વંચિત રાખ્યો હતો.કોલંબો ખાતે રમાયેલી આ મેચમાં કયો કમનસીબ રેકોર્ડ પોતાના નામે કરી ગયો લ્યૂક રાઈટ? આવો જાણીએ.....

ટી-20: મેક્કુલમનો તરખાટ, સ્થાપ્યો નવો કિર્તીમાન
T-20 WC: ખરાબ ભોજનના કારણે લથડી યુવરાજ-રૈનાની તબિયત
એક છગ્ગો ફટકારીને યુવરાજ સિંહે રાખી ટીમ ઈન્ડિયાની લાજ
GOSSIP: યુવરાજ સામે શરમથી પાણી-પાણી થઈ યુવતી
કોહલીએ સ્વીકાર્યું ‘કડવું સત્ય’, એવોર્ડ જીતીને પણ થયો નિરાશ